VIDEO: બોલિવુડની આ જાણીતી અભિનેત્રી પહોંચી લાલબાગના રાજાના દર્શન કરવા, ચંપલ થયા ચોરી

હાલમાં આખા દેશમાં ગણેશ ઉત્સવ ધૂમધામની સાથે ઉજવવામાં આવી રહ્યો છે. મુંબઈમાં લાલબાગના રાજાના દરબારમાં દર્શન કરવા માટે રોજ બોલિવુડના અભિનેતાઓ અને અભિનેત્રીઓ પણ આવતા રહે છે. https://twitter.com/ReallySwara/status/1171711513247141888?s=20 ત્યારે મંગળવારે સાંજે અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ લાલબાગના રાજાના દરબારમાં દર્શન કરવા માટે પહોંચી હતી પણ તેમને મંદિરમાં દર્શન કરીને ચંપલ વગર પરત ફરવુ પડ્યુ હતુ. સ્વરા […]

VIDEO: બોલિવુડની આ જાણીતી અભિનેત્રી પહોંચી લાલબાગના રાજાના દર્શન કરવા, ચંપલ થયા ચોરી
Follow Us:
| Updated on: Sep 12, 2019 | 6:37 AM

હાલમાં આખા દેશમાં ગણેશ ઉત્સવ ધૂમધામની સાથે ઉજવવામાં આવી રહ્યો છે. મુંબઈમાં લાલબાગના રાજાના દરબારમાં દર્શન કરવા માટે રોજ બોલિવુડના અભિનેતાઓ અને અભિનેત્રીઓ પણ આવતા રહે છે.

https://twitter.com/ReallySwara/status/1171711513247141888?s=20

ત્યારે મંગળવારે સાંજે અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ લાલબાગના રાજાના દરબારમાં દર્શન કરવા માટે પહોંચી હતી પણ તેમને મંદિરમાં દર્શન કરીને ચંપલ વગર પરત ફરવુ પડ્યુ હતુ. સ્વરા ભાસ્કરના ચંપલ મંદિરમાંથી ચોરી થઈ ગયા હતા. સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયામાં વીડિયો શેયર કર્યો હતો. તેમાં સ્વરા ભાસ્કર ચંપલ વગર રસ્તા પર જોવા મળી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે લાલબાગના રાજાના દરબારમાં ઘણા જાણીતા ચેહરાઓ અને ફિલ્મ સ્ટાર નજર આવે છે. તેમાં અંબાણી પરિવાર, અમિતાભ બચ્ચનનું નામ સામેલ છે. આ મુંબઈનો સૌથી ભવ્ય પંડાલ છે. આ વખતે લાલબાગના રાજાની પ્રતિમામાં ઈસરોના ચંદ્રયાન-2 મિશનની થીમ પર બનાવવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">