AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિરડી સાંઈબાબા મંદિરમાં કરોડોનું દાન, નવા વર્ષના પ્રારંભે અધધધ..ચઢાવો

નવા વર્ષે શિરડી સાંઈ બાબાની તિજોરી ભક્તોએ છલકાવી દીધી છે. બાબા પર ભક્તોએ ધનવર્ષા કરી છે. કુલ 14 કરોડ 54 લાખ બાબાના ચરણોમાં દાન અર્પણ થયું છે. ગત વર્ષની તુલનાએ દાનની રકમમાં વધારો થયો છે. જ્યારે સોના-ચાંદીનું દાન ઘટ્યું છે. 2019ના પ્રારંભેજ બાબાના દર્શને આવતા ભક્તોએ કરોડો રૂપિયાનું દાન કર્યું છે જયારે દાન કાઉંટર પર […]

શિરડી સાંઈબાબા મંદિરમાં કરોડોનું દાન, નવા વર્ષના પ્રારંભે અધધધ..ચઢાવો
Shirdi sai baba
| Updated on: Jan 03, 2019 | 7:52 AM
Share

નવા વર્ષે શિરડી સાંઈ બાબાની તિજોરી ભક્તોએ છલકાવી દીધી છે. બાબા પર ભક્તોએ ધનવર્ષા કરી છે. કુલ 14 કરોડ 54 લાખ બાબાના ચરણોમાં દાન અર્પણ થયું છે. ગત વર્ષની તુલનાએ દાનની રકમમાં વધારો થયો છે. જ્યારે સોના-ચાંદીનું દાન ઘટ્યું છે. 2019ના પ્રારંભેજ બાબાના દર્શને આવતા ભક્તોએ કરોડો રૂપિયાનું દાન કર્યું છે જયારે દાન કાઉંટર પર ત્રણ કરોડ ત્રણ લાખ રૂપિયાનું દાન મળ્યું છે.

Shirdi sai baba

15 લાખની કિંમતનું 507 ગ્રામ સોનું, 4 લાખની કિંમતની 16.5 કિલો ચાંદી બાબાના ચરણોમાં ભક્તોએ અપર્ણ કરી છે તો આ દાનમાં 19 દેશોના 30 લાખના વિદેશી ચલણનો પણ સમાવેશ છે. ઓનલાઈન રૂ 3 કરોડનું દાન ભક્તોએ અપર્ણ કર્યુ છે. આમ કુલ 10 દિવસમાં ભક્તોએ સાંઈને માલામાલ કરી દીધા છે.

Shirdi sai baba

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=446]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
g clip-path="url(#clip0_868_265)">