AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈના 3 યુવાનોએ પોલીસ જવાનને શીખવ્યા ટ્રાફિકના પાઠ, જુઓ VIDEO

હેલમેટ પહેરવું સામાન્ય નાગરિકો માટે ફરજીયાત છે. સામાન્ય લોકો હેલમેટ ન પહેરે તો ટ્રાફિક પોલીસ દંડ ફટકારે છે. પરંતુ પોલીસને નિયમોમાં જાણે કે છૂટ અપાઈ હોય તેમ મોટાભાગના જવાનો હેલમેટ પહેરતા જ નથી. મુંબઈના બાંદ્રા વિસ્તારના ખેરવાડીમાં એક ટ્રાફિક પોલીસ જવાન હેલમેટ પહેર્યા વિના જ બાઈક ચલાવતો હતો ત્યારે ત્રણ યુવકોએ પોલીસ જવાનને અટકાવ્યો અને હેલમેટ પહેરવા કહ્યું તો કાયદાના રખેવાળે […]

મુંબઈના 3 યુવાનોએ પોલીસ જવાનને શીખવ્યા ટ્રાફિકના પાઠ, જુઓ VIDEO
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Jan 15, 2021 | 2:18 PM
Share
હેલમેટ પહેરવું સામાન્ય નાગરિકો માટે ફરજીયાત છેસામાન્ય લોકો હેલમેટ ન પહેરે તો ટ્રાફિક પોલીસ દંડ ફટકારે છેપરંતુ પોલીસને નિયમોમાં જાણે કે છૂટ અપાઈ હોય તેમ મોટાભાગના જવાનો હેલમેટ પહેરતા જ નથીમુંબઈના બાંદ્રા વિસ્તારના ખેરવાડીમાં એક ટ્રાફિક પોલીસ જવાન હેલમેટ પહેર્યા વિના જ બાઈક ચલાવતો હતો ત્યારે ત્રણ યુવકોએ પોલીસ જવાનને અટકાવ્યો અને હેલમેટ પહેરવા કહ્યું તો કાયદાના રખેવાળે યુવકો સામે જ કેસ કરી નાંખ્યોઆ ટ્રાફિક પોલીસ જવાનનની દાદાગીરીથી કંટાળેલા 3 યુવક પવન સૈયદ, અશોક ગવસ અને વિશ્વાસ શિરોડકરે એક જવાનને હેલમેટ વગર પકડ્યો અને ટ્રાફિક પોલીસના જવાનની બાઈકની ચાવી જ પડાવી લીધીઆ યુવકોએ ટ્રાફિકના જવાનોને જાહેરમાં ધમકાવ્યો અને હેલમેટ પહેરવા માટે ફરજ પાડીઆ સમયે આસપાસમાં સ્થાનિકો પણ એકઠા થઈ ગયા સ્થિતિને પારખીને ટ્રાફિક પોલીસના જવાને હેલમેટ પહેરી અને સ્થળ પરથી રવાના થયો.

જુઓ VIDEO : 

TV9 Gujarati

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
g clip-path="url(#clip0_868_265)">