AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક સુરક્ષા જવાને જ્યારે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં ફસાયેલી યુવતીને મોતના મુખમાંથી બચાવી, જુઓ VIDEO

મુંબઈના દાદર રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના થતી ટળી હતી. જો આ સમયે એક સુરક્ષા જવાન રેલવે સ્ટેશન પર હાજર ન હોત તો ત્યાં શું થાત તેની કલ્પના માત્રથી ધ્રૂજારી આવી જાય. આ ઘટના છે મુંબઈના દાદર રેલવે સ્ટેશનની. એક યુવતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં પડી ગઈ. આ ઘટનાનો અણસાર આવતા તરત જ […]

એક સુરક્ષા જવાને જ્યારે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં ફસાયેલી યુવતીને મોતના મુખમાંથી બચાવી, જુઓ VIDEO
| Updated on: Feb 06, 2019 | 5:13 AM
Share

મુંબઈના દાદર રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના થતી ટળી હતી. જો આ સમયે એક સુરક્ષા જવાન રેલવે સ્ટેશન પર હાજર ન હોત તો ત્યાં શું થાત તેની કલ્પના માત્રથી ધ્રૂજારી આવી જાય.

આ ઘટના છે મુંબઈના દાદર રેલવે સ્ટેશનની. એક યુવતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં પડી ગઈ. આ ઘટનાનો અણસાર આવતા તરત જ સુરક્ષા જવાને તેને બહાર ખેંચી લીધી.

જુઓ VIDEO:

દાદર રેલવે સ્ટેશન પરથી પસાર થતી એક લોકલ ટ્રેનમાંથી એક યુવતી નીચે ઉતરતા સમયે પડી ગઈ હતી. ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે રહેલી જગ્યામાં તે ગરકાવ થઈ ગઈ. જોકે આ દરમિયાન નજીક ઉભેલા શિવાજી કેદાર નામના સુરક્ષા જવાને સમયસૂચકતા વાપરી યુવતીને બહાર ખેંચી લીધી જેના કારણે તેનો જીવ બચી ગયો.

[yop_poll id=1130]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">