MUMBAI : મહારાષ્ટ્ર સરકારે Ganesh Utsav ની ગાઈડલાઈન જાહેર કરી, જાણો શું શું નિર્દેશો આપ્યાં

Ganesh Utsav 2021 Guideline : મહારાષ્ટ્ર સરકારે ગણેશ ઉત્સવ (Ganesh Utsav 2021)ને લગતા નિયમો જાહેર કર્યા છે. અત્યાર સુધી સુધી ગાઈડલાઈન જાહેર ણ થવાના કારણે મૂર્તિ બનાવનારોના મનમાં મૂર્તિની ઉંચાઈ અંગે અસ્પષ્ટતા રહેતી હતી.

MUMBAI : મહારાષ્ટ્ર સરકારે Ganesh Utsav ની  ગાઈડલાઈન જાહેર કરી, જાણો શું શું નિર્દેશો આપ્યાં
FILE PHOTO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2021 | 10:39 PM

MUMBAI : દેશમાં હાલ કરોનાની બીજી લહેરમાં નવા કેસો અને મૃત્યુ ઓછા થયા છે, પણ આ બીજી લહેર હજી પુરી થઇ નથી. હજી પણ રાજ્યોએ સાવધાની રાખવાની જરૂર છે. ખાસ કરીને મહારાષ્ટ્ર જેવા રાજ્યો કે જ્યાં સૌથી વધુ કેસો નોંધાયા હતા. કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મહત્વનું બની રહે છે. આથી દરેક ઉત્સવો પર સરકાર ગાઈડલાઈન બહાર પડે છે અને જે-તે ઉત્સવોને કોરોનાકાળમાં સાવધાની સાથે કેવી રીતે ઉજવવા તેના નિર્દેશો આપે છે. મહારાષ્ટ્ર સરકારે પણ ગણેશ ઉત્સવ (Ganesh Utsav 2021)ને અનુલક્ષીને ગાઈડલાઈન બહાર પાડી છે.

મૂર્તિની ઉંચાઈ 2 થી 4 ફૂટ જ રાખી શકાશે ગણેશ ઉત્સવ અંગે મહારષ્ટ્ર સરકારે બહાર પાડેલી ગાઈડલાઈન (Ganesh Utsav 2021 Guideline) માં સરકારે મૂર્તિની ઉંચાઈ અંગે મર્યાદા બાંધી દીધી છે. આ ગાઈડલાઈન મુજબ સાર્વજનિક પંડાલોમાં 4 ફૂટ ઉંચી મૂર્તિ અને ઘરમાં 4 ફૂટ ઉંચી મૂર્તિની સ્થાપના કરવાની રહેશે.

અત્યાર સુધી સુધી ગાઈડલાઈન જાહેર ન થવાના કારણે મૂર્તિ બનાવનારોના મનમાં મૂર્તિની ઉંચાઈ અંગે અસ્પષ્ટતા રહેતી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

મૂર્તિની ઉંચાઈની મર્યાદા દુર કરવાની માંગ ગણેશ ઉત્સવ (Ganesh Utsav 2021)ની ગાઈડલાઈન અંગે વિરોધ પર શરૂ થઇ ગયો છે. મૂર્તિકરો અને જાહેર ગણેશોત્સવ મંડળોએ રાજ્ય સરકારને આ વખતે મૂર્તિઓની ઉંચાઈ પર કોઈ મર્યાદા નક્કી ન કરવાની માંગ કરી છે.

ગયા વર્ષે પણ રાજ્ય સરકારે ગણેશોત્સવને સાદગીથી ઉજવવાનું કહ્યું હતું અને 4 ફૂટથી વધુ ઉંચાઈની મૂર્તિઓની સ્થાપના કરવા પર રોક લગાવી હતી.

આ વખતે તેઓએ રાજ્ય સરકાર પાસેથી અપેક્ષા રાખી હતી કે આ મર્યાદા દૂર કરવામાં આવશે.પરંતુ આવું બન્યું નહીં. નવા નિયમોમાં પણ 4 ફૂટથી વધુ ઉંચી મૂર્તિઓના સ્થાપન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મહારષ્ટ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગણેશ ઉત્સવ (Ganesh Utsav 2021)ની ગાઈડલાઈનના મુખ્ય મુદ્દા

1) ગણેશોત્સવને લગતી પરવાનગી લેવી જરૂરી છે.

2) કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને, ગણેશોત્સવ સાદગી સાથે ઉજવવો જોઈએ.

3) સાર્વજનિક ગણેશ મૂર્તિઓ 4 ફૂટથી વધુ ન હોવી જોઈએ અને ઘરમાં 2 ફૂટથી વધુ ઉંચાઈની મૂર્તિ ન હોવી જોઈએ.

4) કૃત્રિમ તળાવમાં મૂર્તિની વિસર્જન કરવું જોઈએ, શક્ય હોય તો માટીની મૂર્તિઓ બનાવવી જોઈએ.

5) શક્ય હોય ત્યાં સુધી પંડાલમાં ભીડ ભેગી કરવી નહીં. આરતી, ભજન, કીર્તન દરમિયાન ભીડ ટાળવી.

6) આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમોને બદલે આરોગ્ય સંબંધિત કાર્યક્રમો યોજવા જોઈએ.

7) ભક્તોની ભીડ વધે નહીં તે ધ્યાનમાં રાખીને ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરો.

8) ગણેશ પંડાલોમાં સેનિટાઈઝિંગ અને થર્મલ સ્ક્રિનિંગ માટેની પૂરતી વ્યવસ્થા કરવી.

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">