MUMBAI : એક છોકરીએ ચા અને બિસ્કિટને મિક્સ કરી બનાવી મજેદાર કુલ્ફી, સોશિયલ મીડિયામાં રેસીપીએ મચાવી ધૂમ

MUMBAI સ્થિત ફૂડ બ્લોગર ‘diningwithdhoot’એ પણ તેનો વીડિયો ઇન્સ્ટા પર શેર કર્યો છે. તેણે તેનું નામ Chai Biscuit Popsicles રાખ્યું છે. આ વસ્તુ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, તો સ્પષ્ટ છે કે તેને બનાવવાની રીત પણ ખૂબ જ અલગ હશે.

| Updated on: May 25, 2021 | 4:37 PM

MUMBAI સ્થિત ફૂડ બ્લોગર ‘diningwithdhoot’એ પણ તેનો વીડિયો ઇન્સ્ટા પર શેર કર્યો છે. તેણે તેનું નામ Chai Biscuit Popsicles રાખ્યું છે. આ વસ્તુ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, તો સ્પષ્ટ છે કે તેને બનાવવાની રીત પણ ખૂબ જ અલગ હશે.

ભારતમાં, મોટાભાગના લોકોની સવારની શરૂઆત એક કપ ગરમ ચા પીવાથી થાય છે. પરંતુ મોટાભાગના લોકો માટે, ચાની મઝા અધૂરી છે જયાં સુધી તેમાં બિસ્કિટ બોળીને ખવાય નહીં. ખરેખર, બિસ્કિટ સાથે ચાની લિજ્જત મોટાભાગના ભારતીયોની પહેલી પસંદ છે. તેથી જ ચા સાથે બિસ્કિટ ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. પરંતુ, કેટલાક લોકો આવા પ્રયોગ કરતા રહે છે, જે લોકોના મનને મોહી લેતા હોય છે.

એક ખૂબ જ વિચિત્ર વિડીયો સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહ્યો છે. એક છોકરીએ બિસ્કિટ અને ચા મિક્સ કરી કુલ્ફી બનાવી છે . મુંબઇ સ્થિત ફૂડ બ્લોગર ‘diningwithdhoot’એ પણ તેનો વીડિયો ઇન્સ્ટા પર શેર કર્યો છે. તેઓએ તેનું નામ Chai Biscuit Popsicles રાખ્યું છે . આ કુલ્ફી બનાવવાની રેસીપી ખૂબ જ અનોખી હોય છે, ત્યારે તેની બનાવવાની રીત પણ ખૂબ જ અલગ હશે તે સ્પષ્ટ છે.

ઇન્ટરનેટ હાલ આ રેસીપીનો વિડીયો વધુને વધુ લોકપ્રિય થઇ રહ્યો છે. આ વિડીયોમાં તે સ્પષ્ટ છે કે પ્રથમ છોકરીએ બિસ્કિટના પેકેટને છુંદી નાંખ્યું હતું. જેથી પેકેટમાં રહેલા બિસ્કિટનો ભૂકો બોલી ગયો હતો. આ પછી, તેણીએ તેને પોપ્સિકલ્સના ઘાટમાં મૂકી અને તેમાં ચા નાખી હતી. આ પછી, તેને ઠંડુ થવા માટે ફ્રિજમાં રાખી હતી. આ રીતે, ચા-બિસ્કિટની કુલ્ફી ઝડપથી તૈયાર થઈ ગઈ. છેને વિચિત્ર રેસીપી, જ્યારે રેસીપી વિચિત્ર હોય, તો તે ચર્ચામાં આવે તે પણ યોગ્ય છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર થતાંની સાથે જ લોકોએ પણ તેમની પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે. એક યુઝરે કહ્યું કે હું ચા અને બિસ્કીટની આવી સ્થિતિને સહન કરી શકતો નથી. તે જ સમયે, બીજા વપરાશકર્તાએ લખ્યું કે લોકોને ખબર નથી હોતી કે તેઓ શું બનાવી રહ્યા છે. જોકે, કેટલાક લોકો આ રેસીપીથી ખૂબ પ્રભાવિત થયા છે. એક યુઝરે આ રેસીપીની પ્રશંસા કરતાં કહ્યું કે આવા મિશ્રણનો પ્રયાસ કરવામાં કોઈ નુકસાન નથી.

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">