માયાનગરી મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ, લોકલ ટ્રેન સેવા ઠપ્પ

|

Sep 23, 2020 | 10:16 PM

મુંબઈમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેન સેવા પણ ઠપ્પ થઈ. પાણી ભરાતા અંધેરી સબવે પણ બંધ થયો. દાદર-કુર્લા સહિત માટુંગા રેલવે સ્ટેશને પણ પાણી ભરાયું છે. ભારે વરસાદથી મુંબઇવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને પાણી ભરાતા […]

માયાનગરી મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ, લોકલ ટ્રેન સેવા ઠપ્પ

Follow us on

મુંબઈમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેન સેવા પણ ઠપ્પ થઈ. પાણી ભરાતા અંધેરી સબવે પણ બંધ થયો. દાદર-કુર્લા સહિત માટુંગા રેલવે સ્ટેશને પણ પાણી ભરાયું છે. ભારે વરસાદથી મુંબઇવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. શહેરના ભિંડી બજાર, ગોલ ટેમ્પલ, નાના ચોક સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. વરસાદને કારણે રેલવેના પાટા પણ પાણીમાં ગરકાવ થયા છે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે સાંતાક્રુઝ વેધશાળાએ બુધવારે સવારે 8.30 સુધીના 24 કલાકના સમયગાળા દરમિયાન 266.4 મીમી વરસાદ નોંધાયો હતો, જે મુંબઈમાં 1974 પછીનો ચોથો સૌથી વધુ વરસાદ છે.

 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article