મુંબઈઃ મોબાઈલ પર મહિલાને હેરાન કરવાની મળી સજા, મહિલાએ યુવકની કરી નાખી ધોલાઈ

|

Jan 28, 2020 | 3:50 PM

મુંબઇમાં એક વ્યક્તિને મોબાઇલ પર મહિલાને હેરાન કરવી ભારે પડી ગઈ. વાત વસઇની છે. જ્યાં એક મહિલાએ યુવકને ધોલાઇ કરી નાખી. યુવક દારૂના નશામાં ધૂત હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જેમાં એક મહિલા યુવક પર લાફા વાળી કરી દીધી. આ પણ વાંચોઃ  ગોવા એરપોર્ટ પર સલમાન ખાનને આવ્યો ગુસ્સો, જુઓ વીડિયોમાં કે પછી શું […]

મુંબઈઃ મોબાઈલ પર મહિલાને હેરાન કરવાની મળી સજા, મહિલાએ યુવકની કરી નાખી ધોલાઈ

Follow us on

મુંબઇમાં એક વ્યક્તિને મોબાઇલ પર મહિલાને હેરાન કરવી ભારે પડી ગઈ. વાત વસઇની છે. જ્યાં એક મહિલાએ યુવકને ધોલાઇ કરી નાખી. યુવક દારૂના નશામાં ધૂત હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જેમાં એક મહિલા યુવક પર લાફા વાળી કરી દીધી.

આ પણ વાંચોઃ  ગોવા એરપોર્ટ પર સલમાન ખાનને આવ્યો ગુસ્સો, જુઓ વીડિયોમાં કે પછી શું થયું?

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

મહિલાનો આરોપ છે કે, આ યુવકે તેના સ્ટોરના બેનરમાંથી મોબાઇલ નંબર લઇ લીધો. અને ત્યારબાદ ફોન કરીને અશ્લીલ માગણીઓ કરતો. મહિલાનો દાવો છે કે, તેણે તેને સમજાવ્યો કે તે ફોન ન કરે. છતાં તે ન માન્યો. તેથી રોષે ભરાયેલી મહિલાએ તેને પકડીને માર માર્યો. હાલ આરોપીને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article