AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્કૂલમાં પીરસવામાં આવેલી ખીચડીમાં ગરોળી! 40 વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો બન્યા શિકાર, શાળામાં પહોંચી ડોક્ટરોની ટીમ

ખીચડીમાં ગરોળી હોવાની વાત સામે આવતાં જ વાલીઓએ આવીને શાળા પ્રશાસનને જાણ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં ઘણા વિદ્યાર્થીઓને ખીચડી આપી દેવામાં આવી હતી.

સ્કૂલમાં પીરસવામાં આવેલી ખીચડીમાં ગરોળી! 40 વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો બન્યા શિકાર, શાળામાં પહોંચી ડોક્ટરોની ટીમ
Lizard In Mid Day Meal
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 9:16 PM
Share
મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાની (Osmanabad in Maharashtra) પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનમાં મધ્યાહન ભોજનમાં ગરોળી મળી આવી હતી. શાળામાં વિદ્યાર્થીઓને પોષક આહાર (Nutritional food in school) તરીકે ખિચડી આપવામાં આવી હતી, જેમાં ગરોળીના ટુકડા મળી આવ્યા હતા. આ ખીચડી ખાધા બાદ 40 વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. આ ઘટના ઉસ્માનાબાદ જિલ્લાના ઉમરગા તાલુકાના પેઠસાવંગીની જિલ્લા પરિષદ શાળાની છે. આ ઘટના મંગળવારે (29 માર્ચ) સવારે પ્રકાશમાં આવી હતી. વિદ્યાર્થીઓ શાળામાંથી મળેલી ખિચડીને બોક્સમાં ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ એક વિદ્યાર્થીના બોક્સમાંથી ગરોળીનું માથું અને અન્ય વિદ્યાર્થીના બોક્સમાંથી ગરોળીનું શરીર મળી આવ્યું હતું.

Follow Us
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
g clip-path="url(#clip0_868_265)">