મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઉછાળો, 24 કલાકમાં નોંધાયા 3,721 નવા કેસ, જાણો કેવી છે મુંબઈની સ્થિતિ?

|

Sep 28, 2020 | 12:52 PM

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લાં કેટલાંક દિવસથી કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં પ્રતિદિવસ 3000થી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 3721 નવા કેસ સામે આવ્યા છે. આ જ સમયગાળામાં કોરોનાના લીધે 113 લોકોના જીવ ગયા છે. આમ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા […]

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઉછાળો, 24 કલાકમાં નોંધાયા 3,721 નવા કેસ, જાણો કેવી છે મુંબઈની સ્થિતિ?

Follow us on

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લાં કેટલાંક દિવસથી કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં પ્રતિદિવસ 3000થી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 3721 નવા કેસ સામે આવ્યા છે. આ જ સમયગાળામાં કોરોનાના લીધે 113 લોકોના જીવ ગયા છે. આમ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1,35,796 થઈ ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

તસ્વીર પ્રતિકાત્મક છે.

આ પણ વાંચો :  રથયાત્રા કાઢવા મુદ્દે સરકાર કરશે હાઈકોર્ટમાં અરજી, જાણો CM રુપાણીએ શું કહ્યું?

સોમવારના રોજ કોરોના વાઈરસના લીધે 134 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કુલ મોતની સંખ્યા વધીને 6826 થઈ ગઈ છે. જો કે કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ પણ લોકો થઈ રહ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી 67,706 લોકો સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મુંબઈમાં કોરોનાના 1098 કેસ છેલ્લાં 24 કલાકમાં નોંધાયા

મરીન ડ્રાઈવ

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાનો કેર યથાવત છે. મુંબઈમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 1098 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ફક્ત મુંબઈમાં જ કોરોનાના લીધે 46 લોકોના જીવ ગયા છે. મુંબઈમાં કોરોના વાઈરસના કુલ દર્દીની સંખ્યા 67,586 નોંધાઈ છે. જ્યારે કોરોના વાઈરસના લીધે 3737 દર્દીના મોત મુંબઈમાં થયા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે જાણકારી આપી છે કે કોરોના વાઈરસ સામેની લડાઈમાં કુલ 7,87,419 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:53 pm, Mon, 22 June 20

Next Article