ભારતીય રેલવેએ આજે 300થી વધારે ટ્રેન કરી કેન્સલ, જુઓ તેમાં તમારી ટ્રેન તો નથી ને

|

Jan 13, 2020 | 2:30 PM

જો આજે તમે રેલવેમાં મુસાફરી કરવાનો હોય તો આ સમાચાર ચોક્કસ જાણી લો. ભારતીય રેલવેએ આજે ઘણી ટ્રેનો કેન્સલ કરી છે. રેલવેએ વિભિન્ન કારણોથી ઘણી ટ્રેનને કેન્સલ કરી છે. જેમાં એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનની સાથે ઘણી સ્પેશિયલ ટ્રેનને પણ કેન્સલ કરવામાં આવી છે. Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ […]

ભારતીય રેલવેએ આજે 300થી વધારે ટ્રેન કરી કેન્સલ, જુઓ તેમાં તમારી ટ્રેન તો નથી ને

Follow us on

જો આજે તમે રેલવેમાં મુસાફરી કરવાનો હોય તો આ સમાચાર ચોક્કસ જાણી લો. ભારતીય રેલવેએ આજે ઘણી ટ્રેનો કેન્સલ કરી છે. રેલવેએ વિભિન્ન કારણોથી ઘણી ટ્રેનને કેન્સલ કરી છે. જેમાં એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનની સાથે ઘણી સ્પેશિયલ ટ્રેનને પણ કેન્સલ કરવામાં આવી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રેલવેએ 313 ટ્રેનને રદ કરી છે. જ્યારે ઘણી ટ્રેનને આંશિક રીતે કેન્સલ કરવામાં આવી છે. ત્યારે જો તમે પણ ટ્રેનથી મુસાફરી કરવાના છો તો ચેક કરી લો કે તમારી ટ્રેન તો કેન્સલ નથી થઈ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ટ્રેનની સ્થિતીની જાણકારી તમે રેલવેની અધિકૃત વેબસાઈટ કે મોબાઈલ એપ નેશનલ ટ્રેન ઈન્કવાયરી સિસ્ટમ (NTES) પર જઈ કેન્સલ કરવામાં આવેલી ટ્રેનનું લિસ્ટ જોઈ શકો છો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દિલ્હી આવનારી 15 ટ્રેન આજે 2થી 5 કલાક મોડી આવી રહી છે. રેલવે મુજબ મોટાભાગની ટ્રેન લાંબી મુસાફરીની છે. હૈદરાબાદ-નવી દિલ્હી તેલગાંના એક્સપ્રેસ સૌથી વધારે મોડી દિલ્હી આવી રહી છે. ત્યારે તમે રેલવેની અધિકૃત એપ દ્વારા તમે તમારી ટ્રેનનો ચોક્કસ સમય પણ ચેક કરી શકો છો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:54 am, Mon, 13 January 20

Next Article