ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલ ભારતીસિંહ અને પતિ હર્ષ લિંબાચિયાને મુંબઇ મેજિસ્ટ્રેટ કોર્ટે આપ્યા જામીન
મુંબઇમાં ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલ ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને કોર્ટે જામીન આપ્યા છે. બે દિવસ પહેલા મશહુર કોમેડિયન ભારતીસિંહના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ભારતીસિંહના ઘરેથી ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો. જેથી ભારતીસિંહ અને તેના પતિની ધરપકડ થઇ હતી. ત્યારે આજે બંનેને મુંબઇની મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજુ કરાયા હતા. જેમાં કોર્ટે […]
મુંબઇમાં ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલ ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને કોર્ટે જામીન આપ્યા છે. બે દિવસ પહેલા મશહુર કોમેડિયન ભારતીસિંહના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ભારતીસિંહના ઘરેથી ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો. જેથી ભારતીસિંહ અને તેના પતિની ધરપકડ થઇ હતી. ત્યારે આજે બંનેને મુંબઇની મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજુ કરાયા હતા. જેમાં કોર્ટે બંનેને જામીન પર મુક્ત કર્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો