AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Michaungને કારણે ફરી વધી શકે છે મુંબઈમાં ગરમીનું પ્રમાણ, હવામાન વિભાગે કરી આગાહી

બંગાળની ખાડી પર Cyclone Michaungની રચના સાથે, હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે કે મુંબઈ અને તેના ઉપનગરોમાં તાપમાન ફરી વધશે. IMD મુંબઈના ડિરેક્ટર સુનીલ કાંબલેએ જણાવ્યું હતું કે એકવાર ચક્રવાત મોટું સ્વરૂપ ધારણ કરે તે બાદ ભેજવાળૂ અને વાદળછાયું વાતાવરણ જેવી સ્થિતિને કારણે તાપમાન વધી શકે છે.

Cyclone Michaungને કારણે ફરી વધી શકે છે મુંબઈમાં ગરમીનું પ્રમાણ, હવામાન વિભાગે કરી આગાહી
| Updated on: Dec 01, 2023 | 9:02 PM
Share

મુંબઈમાં લઘુત્તમ તાપમાન આ સિઝનમાં પ્રથમ વખત 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું છે. ભારતીય હવામાન વિભાગે (IMD) સાંતાક્રુઝ વેધશાળામાં લઘુત્તમ તાપમાન 19.7 ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું.

બંગાળની ખાડી પર સર્જાયેલા Cyclone Michaungને કારણે હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે કે મુંબઈ અને તેના ઉપનગરોમાં તાપમાન ફરી વધશે. IMD મુંબઈના ડિરેક્ટર સુનીલ કાંબલેએ જણાવ્યું હતું કે એકવાર ચક્રવાત આગળ વધે બાદમાં ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ સ્થિતિને કારણે બની શકે છે.

હવામાનશાસ્ત્રીઓ શિયાળાની શરૂઆતની પણ પુષ્ટિ કરી છે કારણ કે શહેરમાં તાપમાનના સ્તરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સુનિલ કાંબલેએ જણાવ્યું હતું કે મુંબઈમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી ઠંડીનો આ સમય ચાલુ રહેવાની ધારણા છે.

તેમણે ઉમેર્યું હતું કે ઉત્તર દિશાના પવનને કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે અને આ સ્થિતિ આગામી સમયગાળા દરમ્યાન રહેવાની શક્યતા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે ઉતરી ગયું છે.

આ પણ વાંચો : બસમાં જગ્યા ન મળતા યુવકે ચાલતી બસના પાછળના ભાગે લટકીને કરી મુસાફરી, જુઓ વીડિયો

જ્યારે સાન્તાક્રુઝ સ્ટેશને 20 ડિગ્રી નીચે તાપમાન નોંધાયું હતું, જ્યારે કોલાબા કોસ્ટલ વેધશાળાએ લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધ્યું હતું, જે સામાન્ય મર્યાદા કરતાં બે ડિગ્રી ઓછું હતું.

મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થયો હતો, કોલાબામાં પ્રાદેશિક હવામાન કેન્દ્રે ગુરુવારે 30.2 ડિગ્રીનો અહેવાલ આપ્યો હતો, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઓછું હતું. દરમિયાન, સાંતાક્રુઝ સ્ટેશન પર તાપમાન 31.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું હતું.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">