મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં કોરોનાની ગતિ ઘટી, બિહાર સહિત આ રાજ્યોએ ચિંતા વધારી

મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી છે. જેમાં દેશમાં સૌથી વધુ કોરોના કેસ ધરાવતા મહારાષ્ટ્રના 12 જિલ્લામાં કોરોનાના ચેપમાં ઘટાડો થયો છે. પરંતુ બિહાર, હરિયાણા, હિમાચલ સહિતના ઘણા રાજ્યોએ સરકારની ચિંતા વધારી દીધી છે.

મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં કોરોનાની ગતિ ઘટી, બિહાર સહિત આ રાજ્યોએ ચિંતા વધારી
મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં કોરોનાની ગતિ ઘટી
Follow Us:
| Updated on: May 03, 2021 | 7:11 PM

મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં Corona  ની બીજી લહેર ધીમી પડી રહી છે. જેમાં દેશમાં સૌથી વધુ કોરોના કેસ ધરાવતા મહારાષ્ટ્રના 12 જિલ્લામાં કોરોનાના ચેપમાં ઘટાડો થયો છે. પરંતુ બિહાર, હરિયાણા, હિમાચલ સહિતના ઘણા રાજ્યોએ સરકારની ચિંતા વધારી દીધી છે.

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે સોમવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યો Corona  ના કેસ ઘટી રહ્યા છે. છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, ઝારખંડ, લદ્દાખ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દમણ અને દીવમાં દરરોજ કોરોના કેસ ઘટવાના સંકેત મળી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં મોટી રાહત

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

લવ અગ્રવાલે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના 12 જિલ્લામાં ઔરંગાબાદ, ધુલે, ભંડારા, ગોંડિયા, જલગાંવ, લાતૂર, મુંબઇ, નાંદેડ, નંદુરબાર, થાણે અને વશીમ જિલ્લામાં Corona ના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

આ રાજ્યોએ ચિંતામાં વધારો કર્યો

આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે એક તરફ કેટલાક રાજ્યોમાં Corona  ના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને કેટલાક અન્ય રાજ્યોમાં દરરોજ નવા કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. બિહાર, અસમ, અંદમાન અને નિકોબાર, આંધ્રપ્રદેશ, ગોવા, ચંદીગઢ, હરિયાણા, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, કેરળ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પુડુચેરી, રાજસ્થાન, સિક્કિમ, તામિલનાડુ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં નવા કેસોમાં વધારો થવાનું વલણ જોવા મળી રહ્યું છે.

રિકવરી રેટમાં પણ સુધારો

આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરીએ કહ્યું કે રિકવરી રેટ પણ જોવા મળી રહ્યો છે. જેમાં 2 મેના રોજ તે 78 ટકા હતો જ્યારે 3 મેના રોજ તે લગભગ 82 ટકા હતો. તેમણે કહ્યું કે આ પ્રારંભિક રિકવરી છે અને તેના પર સતત કામ કરવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો તકેદારી ઓછી કરવામાં આવે તો સુધારણાના સંકેતો ફરી એકવાર જોવા નહિ મળે.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">