મુંબઈ-અમદાવાદની વચ્ચે 18 કલાકમાં 70 ચક્કર લગાવશે બુલેટ ટ્રેન, આટલુ રહેશે ભાડું

NHSRCLએ જણાવ્યું કે મુંબઈ અને અમદાવાદની વચ્ચે બુલેટ ટ્રેન સવારે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે. NHSRCL મુજબ બુલેટ ટ્રેન આ દરમિયાન 70 ચક્કર લગાવશે. આ ટ્રેનમાં પ્રતિ વ્યક્તિ ભાડું લગભગ 3 હજાર રૂપિયા હશે. NHSRCLના મેનેજિંગ ડાયરેક્ટર આંચલ ખરેએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ માટે 1370 હેક્ટર જમીનનું સંપાદન કરવામાં આવશે. તેમાં અત્યાર સુધી […]

મુંબઈ-અમદાવાદની વચ્ચે 18 કલાકમાં 70 ચક્કર લગાવશે બુલેટ ટ્રેન, આટલુ રહેશે ભાડું
Follow Us:
| Updated on: Sep 13, 2019 | 5:28 AM

NHSRCLએ જણાવ્યું કે મુંબઈ અને અમદાવાદની વચ્ચે બુલેટ ટ્રેન સવારે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે. NHSRCL મુજબ બુલેટ ટ્રેન આ દરમિયાન 70 ચક્કર લગાવશે. આ ટ્રેનમાં પ્રતિ વ્યક્તિ ભાડું લગભગ 3 હજાર રૂપિયા હશે.

NHSRCLના મેનેજિંગ ડાયરેક્ટર આંચલ ખરેએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ માટે 1370 હેક્ટર જમીનનું સંપાદન કરવામાં આવશે. તેમાં અત્યાર સુધી 622 હેક્ટર જમીનનું સંપાદન કરવામાં આવી ચૂક્યુ છે. બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદની વચ્ચે 508 કિલોમીટરનું અંતર કાપશે. આ દરમિયાન 12 સ્ટેશન પર રોકાશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેમને વધુમાં જણાવ્યું કે આ યોજનામાં લગભગ 1.08 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે અને આ યોજનાને ડિસેમ્બર 2023 સુધી પુરો કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

આંચલ ખરેએ કહ્યું કે ખાનગી, સરકારી, જંગલ અને રેલવેની જમીનોથી અમે પ્રોજેક્ટ માટે જરૂરી આવશ્યકતાઓને પુરી કરીશુ. અત્યાર સુધી અમે 45 ટકા જમીનનું સંપાદન કરી લીધુ છે. અમે ડિસેમ્બર 2023ની ડેડલાઈનને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યા છે. આ પ્રોજેક્ટને 27 પેકેજમાં વહેંચવામાં આવ્યો છે. તેમાં મહારાષ્ટ્રમાં દરિયાની અંદર બનનારી સુરંગ પણ સામેલ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ યોજનાનો ખર્ચ હાલમાં 1.08 લાખ કરોડ રૂપિયા જેટલો આંકવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં લગભગ 5300 ખાનગી જમીનનું સંપાદન કરવાનું છે અને અત્યાર સુધી અમે 2600 જમીનનું સંપાદન કરી લીધુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">