Breaking News : મહારાષ્ટ્રમાં કોરોનાના 1086 નવા કેસ આવ્યા, 1 દર્દીનું મોત

Corona case : મહારાષ્ટ્રમાં કોરોનાના 1086 નવા કેસ નોંધાયા છે જ્યારે 1 દર્દીનું મોત થયું છે. નવા દર્દીઓના આગમન બાદ સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 5700 થઈ ગઈ છે. ગુજરાતમાં પણ કોરોના કેસમાં વધારો થયો છે. 

Breaking News : મહારાષ્ટ્રમાં કોરોનાના 1086 નવા કેસ આવ્યા, 1 દર્દીનું મોત
Maharashtra Corona case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2023 | 8:52 PM

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત એક હજારને પાર કરી રહી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કોરોનાના 1086 નવા કેસ નોંધાયા છે જ્યારે 1 દર્દીનું મોત થયું છે. નવા દર્દીઓના આગમન બાદ સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 5700 થઈ ગઈ છે. ગુજરાતમાં પણ કોરોના કેસમાં વધારો થયો છે.

ગુજરાતમાં પણ કોરોના કેસમાં વધારો

ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. જેમાં 13 એપ્રિલના રોજ નવા 417 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2087એ પહોંચી છે.અમદાવાદમાં 136, મહેસાણામાં 46, વડોદરામાં 29, સુરતમાં 28, વડોદરા ગ્રામ્યમાં 26, સુરત ગ્રામ્યમાં 23, વડોદરા ગ્રામ્યમાં 26, પાટણમાં 20, ભરૂચમાં 15, વલસાડમાં 14, ગાંધીનગરમાં ગ્રામ્યમાં 12 , ગાંધીનગરમાં 07, રાજકોટમાં 07, રાજકોટ ગ્રામ્યમાં 06, આણંદમાં 05, મોરબીમાં 05, સાબરકાંઠામાં 05, ભાવનગરમાં 04, કચ્છમાં 04, અમદાવાદ ગ્રામ્યમાં 03, ગીર સોમનાથમાં 03, નવસારીમાં 03,સુરેન્દ્રનગરમાં 03, દાહોદમાં 02, જામનગરમાં 02, ખેડામાં 02, દાહોદમાં 02, જામનગરમાં 02, ખેડામાં 02, પંચમહાલમાં 02, પોરબંદરમાં 02,અમરેલીમાં 01, અરવલ્લીમાં 01 અને  ભાવનગર ગ્રામ્યમાં 01 કેસ નોંધાયો છે.જ્યારે કોરોના રિકવરી રેટ 98.99 ટકા થયો છે. તેમજ કોરોનાથી 322 દર્દી સાજા થયા છે.

દૈનિક 20 થી 22 હજાર જેટલા કોરોના ટેસ્ટીંગ કરવામાં આવે છે

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને હાલ રાજ્યમાં દૈનિક 20 થી 22 હજાર જેટલા કોરોના ટેસ્ટીંગ કરવામાં આવે છે. રાજ્યમાં કોવિડ-19 માટેના જરૂરી ટેસ્ટીંહગ માટે 207 લેબોરેટરીને મંજુરી આપવામાં આવી છે. જે પૈકી 111 સરકારી અને 96 ખાનગી લેબોરેટરી છે. જેની હાલ દૈનિક કુલ ટેસ્ટીંગ ક્ષમતા 1 લાખ 75 હજાર જેટલી છે. આર.ટી.પી.સી.આર. પોઝીટીવ દર્દીનું જીનોમ સીકવન્સીંગ કરવા માટે ગાંધાનગર ખાતે  દર મહીને 4000 થી વધુ ઝીનોમ સીકવન્સીંગ ટેસ્ટ કરવાની ક્ષમતા છે. રાજ્ય સરકારે કોવિડના ચોક્સસ મોનીટરીંગ માટે GERMIS સોફ્ટવેર વિકસાવ્યું છે.

LGBTQ+ સમુદાયને ભારતમાં મળે છે આ મોટા ફાયદા
બોલ્ડ ફોટોશૂટને લઈ આ અભિનેત્રી પર લાગ્યો હતો 15,000 નો દંડ, હવે બની સંન્યાસી
ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો
Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

બનાસકાંઠાનું વિભાજન: જન આક્રોશ સામે સમર્થનની મહારેલી
બનાસકાંઠાનું વિભાજન: જન આક્રોશ સામે સમર્થનની મહારેલી
કચ્છ- સુરતમાં શાળાના ટોર્ચરથી વિદ્યાર્થિનીઓના આપઘાતનો ખૂલાસો- Video
કચ્છ- સુરતમાં શાળાના ટોર્ચરથી વિદ્યાર્થિનીઓના આપઘાતનો ખૂલાસો- Video
થાનની આ રાસમંડળી દિલ્હીમાં 26મીની પરેડમાં ઝાલાવાડી રાસની કરશે જમાવટ
થાનની આ રાસમંડળી દિલ્હીમાં 26મીની પરેડમાં ઝાલાવાડી રાસની કરશે જમાવટ
ગુજરાતમાં સસ્તુ થયુ અમૂલ દૂધ, ભાવ વધ્યા નહીં પરંતુ ઘટ્યા
ગુજરાતમાં સસ્તુ થયુ અમૂલ દૂધ, ભાવ વધ્યા નહીં પરંતુ ઘટ્યા
ભીમાસરમાં વિદ્યાર્થિનીએઆચાર્યના માનસિક ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ
ભીમાસરમાં વિદ્યાર્થિનીએઆચાર્યના માનસિક ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ
સુરતમાં વિદ્યાર્થિનીનાં આપઘાતનો કેસ તપાસ રિપોર્ટમાં ઘટસ્ફોટ
સુરતમાં વિદ્યાર્થિનીનાં આપઘાતનો કેસ તપાસ રિપોર્ટમાં ઘટસ્ફોટ
Gir Somnath : બેડિયા ગામના સરપંચે PGVCL કચેરીમાં મચાવ્યો હંગામો
Gir Somnath : બેડિયા ગામના સરપંચે PGVCL કચેરીમાં મચાવ્યો હંગામો
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
g clip-path="url(#clip0_868_265)">