ફિલ્મોમાં હીરો સાથે પંગો લેવાવાળા આદિત્ય પંચોલીએ રિઅલ લાઈફમાં પણ લીધો પંગો, આ વખતે કાર મિકેનિક સાથે કરી મગજમારી

ફિલ્મોમાં હીરો સાથે પંગો લેવાવાળા આદિત્ય પંચોલીએ રિઅલ લાઈફમાં પણ લીધો પંગો, આ વખતે કાર મિકેનિક સાથે કરી મગજમારી
Aditya Pancholi


બોલિવૂડ અભિનેતા આદિત્ય પંચોલી ફરી એકવાર વિવાદોમાં ફસાયા છે. આદિત્ય પંચોલી વિરુદ્ધ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આદિત્ય પંચોલી પર આરોપ છે કે તેણે એક કાર મિકેનિક પાસે કાર સર્વિસનું કામ કરાવ્યા બાદ તેને વળતર ચૂકવ્યું નથી. જ્યારે કાર મિકેનિકે પૈસા માગ્યા તો આદિત્યએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Aditya Pancholi

Aditya Pancholi (File Photo)

નોંધાયેલી ફરિયાદ પ્રમાણે આદિત્ય પંચોલીએ વર્ષ 2017માં મિકેનિક મૌસિમ કાદર રાજાપાકર પાસે પોતાની કાર સર્વિસ કરાવી હતી આ ઉપરાંત તેણે કારને મોડિફાઈડ પણ કરાવી હતીજેનો ખર્ચ 2.28 લાખ રૂપિયા આવ્યો હતો.  આદિત્ય પંચોલીએ કહ્યું હતું કે તે કાર સર્વિસ થયા બાદ પહેલાં તે ટેસ્ટ ડ્રાઈવ કરશે અને પછી જ વળતર ચૂકવશેમિકેનિકના આક્ષેપો પ્રમાણે કાર સર્વિસ થયા પછી આદિત્ય પંચોલી ફોન પણ નથી ઉપાડતો અને પૈસા પણ નથી આપતો. આ ઉપરાંત તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપે છે.

Aditya Pancholi charged for allegedly threatening, abusing car mechanic

FIR registered against Aditya Pancholi

[yop_poll id=737]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati