AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Top 10 Love Shayari : અબ કે હમ બિછડે તો કભી ખ્વાબો મેં મિલે, જિસ તરહ સુખે ફૂલ કિતાબોં મેં મિલે…વાંચો પ્રેમ પર એકથી એક જબરદસ્ત શાયરી

ટોપ 10 બેસ્ટ લવ શાયરી લઈને આવ્યા છીએ. અહીં જણાવેલી તમામ લવ શાયરી અનોખી લવ શાયરી છે જે હૃદયને સ્પર્શી જાય છે. બે સાચા પ્રેમીઓ તેમના પ્રેમને બતાવવા માટે લવ શાયરીનો ઉપયોગ કરે છે.

Top 10 Love Shayari : અબ કે હમ બિછડે તો કભી ખ્વાબો મેં મિલે, જિસ તરહ સુખે ફૂલ કિતાબોં મેં મિલે...વાંચો પ્રેમ પર એકથી એક જબરદસ્ત શાયરી
Top 10 Love Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2023 | 9:30 PM
Share

Top 10 Love Shayari: આજે અમે ટોપ 10 બેસ્ટ લવ શાયરી લઈને આવ્યા છીએ. અહીં જણાવેલી તમામ લવ શાયરી અનોખી લવ શાયરી છે જે હૃદયને સ્પર્શી જાય છે. બે સાચા પ્રેમીઓ તેમના પ્રેમને બતાવવા માટે લવ શાયરીનો ઉપયોગ કરે છે. જેમ સારી વાતોને સ્વીકારવા માટે વિચારોનો સહારો લેવામાં આવે છે. તે જ રીતે પ્રેમથી ભરેલા આંતરિક વિચારોને એકબીજાની સામે રજૂ કરવામાં પ્રેમ શાયરી ખૂબ જ મદદરૂપ શાબિત થાય છે.

પ્રેમની શાયરી દરેક લોકોને ગમે તે છોકરો હોય કે છોકરી. ઇશ્ક, પ્રેમ, પ્યાર, મોહબ્બત એ પ્રેમના જ જુદા જુદા નામ છે. પ્રેમ વગર દુનિયા અધૂરી છે. જો તમે માણસ છો તો તમને પણ ક્યારેક ને ક્યારેક પ્રેમ થયો જ હશે. ત્યારે ચાલો પ્રેમની ટોપ 10 શાયરી.

  1. મહક રહી હૈ જમી ચાંદની કે ફૂલોં સે, ખુદા કિસી કી મોહબ્બત પે મુસ્કુરાયા હૈ
  2. અબ કે હમ બિછડે તો કભી ખ્વાબો મેં મિલે, જિસ તરહ સુખે ફૂલ કિતાબોં મેં મિલે.
  3. ઔર ભી દુખ હૈ જમાને મેં મોહબ્બત કે સિવા, રાહતે ઔર ભી હૈં વસ્લ કી રાહત કે સિવા.
  4. ગમ ઔર ખુશી મેં ફર્ક ના મહસૂસ હો જહાં, મૈં દિલ કો ઉસ મકામ પે લાતા ચલા ગયા
  5. હમે ભી નીંદ આ જાએગી હમ ભી સો હી જાયેંગે અભી કુછ બે-કરારી હૈ સિતારો તુમ તો સો જાઓ
  6. યારો કુછ તો જિક્ર કરો તુમ ઉસ કી કયામત બાંહો કા, વો જો સિમટતે હોંગે ઉન મેં વો તો મર જાતે હોંગે
  7. ઈતની મિલતી હૈ મેરી ગઝલો સે સૂરત તેરી, લોગ તુજ કો મેરા મહબૂબ સમજતે હોંગે.
  8. આતે આતે મેરા નામ સા રહ ગયા, ઉસ કે હોટોં પે કુછ કાંપતા રહ ગયા
  9. હંસ કે ફરમાતે હૈ વો દેખ કે હાલત મેરી, ક્યૂં તુમ આસાન સમજતે થે મોહબ્બત મેરી.
  10. તુમ ફિર ઉસી અદા સે અંગડાઈ લે કર હસ દો, આ જાયેગા પલટ કર ગુજરા હુા જમાના

Follow Us
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">