AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Barish Two Line Shayari: કભી જી ભર કે બરસના, કભી બૂંદ બૂંદ કે લિયે તરસના…વાંચો વરસાદ પર જબરદસ્ત શાયરી

વરસાદમાં ભીંજાવાની મજા જ કંઈક અલગ હોય છે અને તેનું વર્ણન કરવું ઘણું મુશ્કેલ છે. ત્યારે આમે આપના માટે બારીશ 2 શાયરી લઈને આવ્યાં છે જે તમે આ લેખમાં જોઈ શકો છો

Barish Two Line Shayari: કભી જી ભર કે બરસના, કભી બૂંદ બૂંદ કે લિયે તરસના...વાંચો વરસાદ પર જબરદસ્ત શાયરી
Barish two line shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 6:30 PM
Share

Barish Shayari: જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે ત્યારે વાતાવરણ ગમે તેવું હોય તે પણ ખુશનુમા બની જાય છે. વરસાદ વાતાવરણને શુદ્ધ અને સુંગધીત બનાવી દેય છે. વરસાદના આવતા વૃક્ષો અને છોડ લીલાછમ બની જાય છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે એ વરસાદમાં ભીંજાવાની મજા જ કંઈક અલગ હોય છે અને તેનું વર્ણન કરવું ઘણું મુશ્કેલ છે.

ત્યારે અહીં અમે તમારા માટે વરસાદ પર 2 લાઈન શાયરી લઈને આવ્યા છે. જો કે આ અગાઉ અમે આપના સાથે વરસાદ અને વરસાદી માહોલને લગતી ઘણી શાયરી આપના સાથે સેર કરી છે જે તમે વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

  1. કભી જી ભર કે બરસના, કભી બૂંદ બૂંદ કે લિયે તરસના, એય બારિશ તેરી આદતેં મેરે યાર જેસી હૈ…!
  2. એક તો યે રાત, ઉફ્ફ યે બરસાત, એક તો સાથ નહી તેરા, ઉફ્ફ યે દર્દ બેહિસાબ
  3. તમામ રાત નહાયા થા શહર બારિશ મેં વો રંગ ઉતર હી ગયે જો ઉતરને વાલે થે
  4. બાદલ જબ ગરજતે હૈ, દિલ કી ધડકન બઢ જાતી હૈ, દિલ કી હર એક ધડકન સે આવાઝ તુમ્હારી આતી હૈ.
  5. કલ ઉસકી યાદ પૂરી રાત આતી રહી હમ જાગે પુરી દુનિયા સોતી રહી આસમાન મેં બિજલી પૂરી રાત હોતી રહી બસ એક બારિશ થી જો મેરે સાથ રોતી રહે….
  6. વો મેરે રુ-બા-રુ આયા ભી તો બરસાત કે મૌસમ મેં, મેરે આંસુ બેહ રહે થે વો બરસાત સમજ બેઠા.
  7. અબ કોન સે મૌસમ સે કોઈ આસ લગાયે બરસાત મેં ભી યાદ ના જબ ઉનકો હમ આયે..
  8. તુમ્હે બારિશ પસંદ હૈ મુઝે બારિશ મેં તુમ, તુમ્હે હસના પસંદ હૈ મુઝે હસતે હુએ તુમ,
  9. તૂટ પડતી થી ઘટા જિન કી આંખે દેખ કર વો ભરી બરસાત મેં તરસે હૈ પાની કે લીએ
  10. મૌસમ હૈ બારિશ કા ઔર યાદ તુમ્હારી આતી હૈ, બારિશ કે હર કાતરે સે આવાઝ તુમ્હારી આતી હૈ.

આમાંથી કઈ શાયરી તમને વધુ પસંદ આવી અમને કમેન્ટ્સમાં જરુર જણાવો અને આગની પોસ્ટમાં કઈ શાયરી તમે જોવા માંગો છો તે પણ જણાવી શકો છો.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">