એટિટ્યુડ શાયરી : તમારા એટિટ્યુડ ધરાવતા મિત્રો સાથે શેર કરો આ દમદાર શાયરી
દરેક વ્યક્તિને વાંચવાનો શોખ હોય છે. જેમાં કોઈ વ્યક્તિ પુસ્તક વાંચે છે. કોઈ વાર્તાઓ તો કોઈ વ્યક્તિ શાયરી અને શેર વાંચે છે. આપણે બધા જ જાણીએ છીયે તે એટિટ્યુડ વ્યક્તિઓની માનસિક સ્થિતિ છે. જે કાર્ય કરવા અથવા પ્રતિસાદ આપવાનું વલણ ધરાવે છે. તેમજ તે વસ્તુઓ,પરિસ્થિતિઓ વગેરે માટે અથવા તેની સામે પ્રતિસાદ આપવા માટે તૈયાર છે કે જેની સાથે તેમની નિહિત લાગણીઓ,રુચિ,પસંદ,ઇચ્છા વગેરે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલી છે.

વલણ દરેક વ્યક્તિને પ્રતિભાવ આપવાની પ્રેરણા પ્રાપ્ત કરે છે. આ શીખેલ જ્ઞાનાત્મક પદ્ધતિઓને એટિટ્યુડ કહેવામાં આવે છે.જ્ઞાનમાં પરિવર્તન પછી એટિટ્યુડમાં પરિવર્તન આવે છે. દરેક માણસમાં 2 પ્રકારના વલણનો સમાવેશ હોય છે. જેમાંથી એક હકારાત્મક અને નકારાત્મક એટિટ્યુડ જોવા મળે છે. તો આજે અમે તમારા માટે શાનદાર એટિટ્યુડ શાયરી ગુજરાતીમાં લઈને આવ્યા છે.
શાયરી વાંચો :
- ચાહને વાલે હજાર હૈ મેરે યે દો ચાર, દુશ્મનોં સે ફર્ક નહીં પડતા મુઝે
- ખુશ રહો યા ખફા રહો, હમસે દૂર ઔર દફા રહો
- તુમ મેરા Status copy કર સકતે હો, પર મેરા Attitude નહીં
- બાદશાહ નહીં ટાઈગર હૂં મૈ, ઈસલિએ લોગ ઈજ્જત સે નહીં મેરી ઈજાજ્ત સે મિલતે હૈ
- મિલ સકે આસાની સે ઉસકી ખ્વાહિશ કિસે હૈ, જિદ તો ઉસકી હૈ, જો મુકદર મેં લિખા હી નહી
- યે ખૂન જરા અભિમાની હૈ, ક્યોંકિ હમ બન્દે ખાનદાની હૈ
- ગલતિયા ઈતની ભી ના કરો,કી સંભાલને કા મૌકા હી ના મિલે
- ભાડ મેં જાએ લોગ ઔર લોગો કી બાતે,હમ તો વૈસે હી જિએંગે જૈસે હમ જીના ચાહતે હૈ
- મુઝે અપની હદ મેં રહના પસંદ હૈ, લોગ ઈસે મેરા ગુરુર સમઝતે હૈ
- મેરી ઔકાત દેખને કે લિએ, તેરી ભી ઔકાત હોની જરુરી હૈ