AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Friends Shayari In Gujarati : તમારા વ્હાલસોયા મિત્ર સાથે આ ખાસ શાયરી શેર કરો

આપણો ખાસ મિત્ર આપણા સુખ અને દુઃખમાં આપણી પડખે ઊભો રહે છે. આપણને તે સારી બાબતો શીખવી શકે, ક્યારેક માર્ગદર્શન આપે છે. તેમજ સારા કર્યો કરવા અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહન પણ આપે છે.

Friends Shayari In Gujarati : તમારા વ્હાલસોયા મિત્ર સાથે આ ખાસ શાયરી શેર કરો
Friends Shayari In Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 1:44 PM
Share

Shayari : આપણા બધાના જીવનમાં એક ખાસ મિત્ર તો હોય છે. આપણો ખાસ મિત્ર આપણા સુખ અને દુઃખમાં આપણી પડખે ઊભો રહે છે. આપણને તે સારી બાબતો શીખવી શકે, ક્યારેક માર્ગદર્શન આપે છે. તેમજ સારા કર્યો કરવા અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહન પણ આપે છે. સારા મિત્રની સોબત આપણને સુખી, સમૃદ્ધ અને ઉત્તમ બનાવી શકે. આપણા જીવનમાં આ એક જ સંબંધ છે જે આપણે આપણી ઈચ્છાથી બનાવી શકીએ છીએ.

આ  પણ વાંચો : Friends Shayari In Gujarati: મૈંને તો સિર્ફ થોડા સા વક્ત માગા થા, ઉન્હોને ને તો પૂરી જિન્દગી દે દી – જેવી શાયરી વાંચો

Friends Shayari

  1. ના તુમ દૂર જાના ના હમ દૂર જાએંગે, અપને- અપને હિસ્સે કી દોસ્તી હમ નિભાએંગે
  2. હમારી દોસ્તી એક દૂજે સે હી પૂરી હૈ, વરના રાસ્તે કે બિના તો મંજિલ અધૂરી હૈ
  3. દો ઉંગલી જોડને સે દોસ્તી હો જાતી હૈ, યહી તો દોસ્તી કી ખૂબસૂરતી કહલાતી હૈ
  4. બેશક દોસ્ત સે ફાસલા હો જાએ, મગર ઉસકી દોસ્તી સે ફાસલા કભી મત કરના
  5. અપની દોસ્તી કા બસ ઈતના સા ઉસૂલ હૈ, જબ તૂ કબૂલ હૈ તેરા સબ – કુછ કુબુલ હૈ
  6. દો રાસ્તે જિંદગી કે, દોસ્તી ઔર પ્યાર, એક જામ સે ભરા,દુસરા ઈલજ્જામ સે
  7. દોસ્ત હસાને વાલા હોના ચાહિએ, રુલા તો જીંદગી ભી દેતી હૈ
  8. બેવજહ હૈ તભી તો દોસ્તી હૈ, વજહ હોતી તો કારોબાર હોતા
  9. ઈતની સારી બાતેં મત કિયા કરો મુઝસે, દોસ્તી કો પ્યાર મેં બદલતે વક્ત નહી લગતા હૈ
  10. સબકે અપને ઉસૂલ હોતે હૈ, દોસ્તી કે લિએ કાંટે ભી કુબૂલ હોતે હૈ

Follow Us
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
g clip-path="url(#clip0_868_265)">