AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good Night Love shayari: જબ દિલ મેં કિસી કે લિયે પ્યાર હોતા હૈ, ઉનસે બાત કરને કો યે દિલ બેતાબ હોતા હૈ…

આ પોસ્ટમાં, અમે ગુડ નાઈટ લવર શાયરી શેર કરી છે જે તમે સરળતાથી વાંચી શકો છો અને તમારા પ્રેમી અથવા ગર્લફ્રેન્ડ સાથે શેર કરી શકો છો. તમે જેને પ્રેમ કરો છો તેને તમારો પ્રેમ વ્યક્ત કરવા માટે, તમારે પ્રેમ શાયરી સાથે ગુડ નાઇટ કહેવાનું જાણવું જોઈએ.

Good Night Love shayari: જબ દિલ મેં કિસી કે લિયે પ્યાર હોતા હૈ, ઉનસે બાત કરને કો યે દિલ બેતાબ હોતા હૈ...
Good night love shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 10:00 PM
Share

શું તમે તમારી ગર્લફ્રેન્ડ માટે રોમેન્ટિક ગુડ નાઈટ લવ શાયરી શોધી રહ્યાં છો? તો તમે અમારા લેખમાં લેટેસ્ટ અને જબરદસ્ત શાયરી અહી વાચી શકો છો. અહીં અમે પ્રેમીઓ માટે રોમેન્ટિક ગુડ નાઈટ શાયરીનો નવો સંગ્રહ લઈને આવ્યા છે એટલે કે તમે આ શાયરી સરળતાથી વાંચી અને કોપી કરી શકો છો અને તમારી ગર્લફ્રેન્ડ સાથે શેર કરી શકો છો.

આ પોસ્ટમાં, અમે ગુડ નાઈટ લવર શાયરી શેર કરી છે જે તમે સરળતાથી વાંચી શકો છો અને તમારા પ્રેમી અથવા ગર્લફ્રેન્ડ સાથે શેર કરી શકો છો. તમે જેને પ્રેમ કરો છો તેને તમારો પ્રેમ વ્યક્ત કરવા માટે, તમારે પ્રેમ શાયરી સાથે ગુડ નાઇટ કહેવાનું જાણવું જોઈએ. એટલા માટે અમે આ પોસ્ટમાં ખૂબ જ ક્યૂટ ગુડ નાઈટ પ્રેમથી ભરપૂર શાયરી તમારી સાથે સેર કરી રહ્યા છે. અમને આશા છે કે તમને આ ગુડ નાઈટ લવ શાયરી ખૂબ જ ગમશે.

  1. રાત કી તનહાઈ મેં અકેલે થે હમ, દર્દ કી મહેફિલો મેં રો રહે થે હમ, આપ હમારે ભલે હી કુછ નહી લગતે, ફિર ભી આપકો યાદ કિયે બિના સોતે નહીં હમ.
  2. સિતારે ચાહતે હૈ કી રાત આયે, હમ ક્યા લખે કી આપકા જવાબ આયે, સિતારો કી ચમક તો નહીં મુઝ મેં, હમ ક્યા કરે કી આપકો હમારી યાદ આયે.
  3. મુઝે સુલાને કી ખાતિર જબ રાત આતી, હમ સો નહીં પાતે રાત ખુદ સો જાતી હૈ, પૂછને પર દિલ સે યહી આવાઝ આતી હૈ, આજ ભી ઉનકી યાદ મુઝે બહુત સતાતી હૈ.
  4. રાત કો જબ ચાંદ સિતારે ચમકતે હૈ, હમ હરદમ આપકી યાદ મેં તડપતે હૈ, આપ તો ચલે જાતે હો છોડકર હમેં, હમ રાત ભર આપસે મિલને કો તરસતે હૈ.
  5. તન્હા રાત મેં જબ હમારી યાદ સતાયે, હવા જબ આપકે બાલો કો સહલાયે, કર લેના આંખે બંધ ઔર સો જાના, શાયદ હમ આપકે ખ્વાબો મેં આ જાયે.
  6. બિના મેસેજ કિયે મેરા દિલ બોર હો રહા હૈ, ઇસ દિલ મેં કુછ હલકા સા શોર હો રહા, કહી ઐસા તો નહિ કી મેરા કોઈ ખાસ, મુઝે શુભ રાત્રિ કિયે બિના હી સો રહા હૈ.
  7. દર્દ કો અબ દર્દ હોને લગા હૈ, દર્દ અપને ગમ પે ખુદ રોને લગા હૈ, અબ હમે દર્દ સે દર્દ નહીં લગેગા, ક્યૂંકી દર્દ હમકો છુ કર ખુદ રોને લગા હૈ.
  8. તનહાઈ ના પાયે કોઈ સાથ કે બાદ, જુદાઈ ના પાયે કોઈ મુલકાત કે બાદ, ના પડે કિસી કો કિસી કી આદત ઇતની, કી હર રાત મેં સતાને લગે ઉસકી યાદ.
  9. યે જો રાત ચાંદની બનકર આગન મેં આયે, યે તારે લોરી ગા કર આપકો સુનાયે, જીસ તરહ આપકી યાદ હમે સતા રહી હૈ, કાશ હમારી યાદે ભી આપકો સતાયે.
  10. જબ દિલ મેં કિસી કે લિયે પ્યાર હોતા હૈ, ઉનસે બાત કરને કો યે દિલ બેતાબ હોતા હૈ, ઉનકે હી ખયાલોં મેં બસ ખોયે રહેતે હૈ, પતા નહીં ચલતા કબ દિન ઔર રાત હોતી હૈ.

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
g clip-path="url(#clip0_868_265)">