AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rimjhim Barish Shayari : રિમઝિમ બરસતી બારિશ મેં, ટપકતી બૂંદો કા અહેસાસ હો તુમ, હો ચાહે દૂર મુજસે જિતના પર યૂં લગતા હૈ જૈસે…વાંચો અહીં

વરસાદમાં ભીંજાવાની મજા જ કંઈક અલગ હોય છે અને તેનું વર્ણન કરવું ઘણું મુશ્કેલ છે. ત્યારે આમે આપના માટે બારીશ 2 શાયરી લઈને આવ્યાં છે જે તમે આ લેખમાં જોઈ શકો છો.

Rimjhim Barish Shayari : રિમઝિમ બરસતી બારિશ મેં, ટપકતી બૂંદો કા અહેસાસ હો તુમ, હો ચાહે દૂર મુજસે જિતના પર યૂં લગતા હૈ જૈસે...વાંચો અહીં
Rimjhim Barish Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2023 | 9:30 PM
Share

Barish Shayari: વરસાદી મોસમની એકદમ જબરદસ્ત અને રંગીન રોમેન્ટિક બારિશ શાયરી અમે અહી લઈને આવ્યા છે. આ શાયરી તમે તમારી ગર્લફ્રેન્ડ કે પત્નીને મોકલીને તમારી લાગણીઓને વ્યક્ત કરી શકો છો. અહીં આપેલ શાયરી મોકલીને તમે તેમને પ્રભાવિત કરી શકો છો. ગર્લફ્રેન્ડ માટે આ શ્રેષ્ઠ રોમેન્ટિક બરસાત શાયરી તેમને શેર કરી પ્રેમની અનુભૂતિ કરાવી શકો છો.

આ અગાઉ પણ અમે કેટલિક બહેતરીન શાયરી આપની સાથે સેર કરી છે જે તમે વેબસાઈટ પર જઈને જોઈ શકો છો

  1. રિમઝિમ બરસતી બારિશ મેં, ટપકતી બૂંદો કા અહેસાસ હો તુમ, હો ચાહે દૂર મુજસે જિતના પર યૂં લગતા હૈ જૈસે યહી આસ પાસ હો તુમ.
  2. રિમઝિમ બરસતી બારિશ મેં, ટપકતી બૂંદો કા અહસાસ હો તુમ
  3. સબ કુછ ઈક પલ મેં લુટા દેને કો જી ચાહતા હૈ, કુછ ઈસ તરહ મેરે લિયે ખાસ હો તુમ
  4. રિમઝિમ બરસતી બારિશ મેં ટપકતી બૂંદો કા અહેસાસ હો તુમ, મૈં તો જાનતા હૂં યહ અચ્છી તરહ અબ દુનિયા કો બતા દો, મેરે લિયે જીવન કી આખિરી સાંસ હો તુમ
  5. તેરે શહર મેં આયે બરસાત હો ગઈ, ફિર એક અજનબી સે મુલાકાત હો ગઈ.
  6. બારિશ સે મોહબ્બત મુજે ઈસ કદર હૈ, વો બરસતા ઉધર હૈ, ધડકતા દિલ મેરા ઈધર હૈ
  7. હર બર યે બારિશ ઉસકે પ્યાર કા પૈગામ લાતી હૈ, મેરે બંજર દિલ કે સુખે ઘાવો કો હરા કર જાતી હૈ.
  8. બારિશ કી ના હમે યાદ દિલાઓ, ઉસ બેવફા કા નામ ના લબ પે લાઓ, દિલ હમારા અબ ટૂટ ગયા, બારિશ મેં હી વો રોતા હમે છોડ ગયા.
  9. એ બારિશ જરા ખુલકર બરસ યે, ક્યા તમાશા હૈ, ઈતની રિમજિમ તો મેરી આંખો સે, રોજ હોતી રહેતી હૈ.
  10. બારિશેં જબ-જબ હુઆ કરતી હૈ, તેરે મેરે રિશ્તે કો ઔર, સુહાના કર દેતી હૈ.
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">