Romantic Love Shayari: લાખો હસીન હૈ ઈસ દુનિયામેં, પર હમે તો એક તુજી સે પ્યાર હૈ….વાંચો પ્રેમની જબરદસ્ત શાયરી
આ પોસ્ટમાં તમારી ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ માટે કેટલીક અદ્ભુત રોમેન્ટિક શાયરી છે. તમે આ લવ શાયરી તમારી પત્ની, ગર્લફ્રેન્ડ અને અન્ય લોકો સાથે પણ શેર કરી શકો છો. આ તમારા પ્રેમમાં વધારો કરશે
Romantic Love Shayari: પ્રેમ એ સુંદર એહસાસ છે ત્યારે તમે પણ કોઈને ચાહો છો અને તેને પોતાના દિલની વાત કરવા માંગો છો તો આ શાયરી તમારા માટે છે.જો કે આ અગાઉ અમે ઘણી પ્રેમ પર શાયરી આપની સાથે શેર કરી છે જે તમે વેબસાઈટ પર જોઈ શકો છો.
આ પોસ્ટમાં તમારી ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ માટે કેટલીક અદ્ભુત રોમેન્ટિક શાયરી છે. તમે આ લવ શાયરી તમારી પત્ની, ગર્લફ્રેન્ડ અને અન્ય લોકો સાથે પણ શેર કરી શકો છો. આ તમારા પ્રેમમાં વધારો કરશે આ અદ્ભુત લવ શાયરી વાંચો અને તેને તમારા મિત્રો સાથે શેર કરો.
- લાખો હસીન હૈ ઈસ દુનિયામે તેરી તરહ, પર હમે એક તુજી સે પ્યાર હૈ
- હકીકત ના સહી તુમ ખ્વાબ બનકર મિલા કરો, ભટકે મુસાફિર કો ચાંદની રાત બનકર મિલા કરો.
- તુઝે ખ્વાબોં મેં પા કર દિલ કા કરાર ખો જાતા હૈ, જીતના રોકુ ખુદ કો તુઝસે ઉતના હી પ્યાર હો હી જાતા હૈ.
- હજારો ચેહરો મેં એક તુમ હી પર મર મિટતે હૈ વર્ના, ના ચાહતો કી કામી થી ઔર ના ચાહને વાલોં કી.
- એ શખ્સ તેરા સાથ મુજે હર શક્લ મેં મંજૂર હૈ, યાંદે હોં કિ ખુશ્બુ હો યકી હો કિ ગુમાન હો.
- સારા દિન ગુજર જાતા હૈ ખુદ કો સમેટને મેં, ફિર રાત કો ઉસકી યાદ કી હવા ચલતી હૈ, ઔર હમ ફિર બિખર જાતે હૈ.
- તુ મુજે મિલે યા ના મિલે, મેરી તો બસ યહી દઆ હૈ કિ , તુજે જમાને કી હર ખુશી મિલે.
- કૈસે બયાન કરે સાદગી અપને મહબૂબ કી, પર્દા હમીં સે થા મગર નજર ભી હમીં પે થી.
- ઈશ્ક કે દરિયામેં હમ ડૂબ કર ભી દેખ આયે, વો લોગ મુનાફે મેં રહે જો કિનારે સે લૌટ આયે.
- તુમ મેરી વો સ્માઈલ હો, જિસે દેખકર, સબ ઘર વાલે મુજ પર શક કરતે હૈ