Motivational Shayari : રખ હૌસલા વો મંજર ભી આયેગા, પ્યાસે કે પાસ ચલ કે સમુન્દર ભી આયેગા, વાંચો આવી જ મોટિવેશનલ શાયરી

|

Mar 29, 2023 | 10:00 PM

આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.

Motivational Shayari : રખ હૌસલા વો મંજર ભી આયેગા, પ્યાસે કે પાસ ચલ કે સમુન્દર ભી આયેગા, વાંચો આવી જ મોટિવેશનલ શાયરી

Follow us on

સફળ જીવન માટે મોટિવેશન હંમેશા જરૂરી છે. મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.

આ પણ વાંચો :Motivational Shayari : શું તમને પણ Motivational Shayari વાંચવી ગમે છે ? તો આ ખાસ શાયરી વાંચો

Motivational Shayari In Gujarati

  1. કોશિશ ભી કર ઉમીદ ભી રખ રાસ્તા ભી ચુન, ફિર ઈસ કે બાદ થોડા મુકદર તલાશ કર
  2. ચલ યાર એક નઈ શરુઆત કરતે હૈ, જો ઉમ્મીદ જમાને સે કી થી, વો અબ ખુદ સે કરતે હૈ
  3. Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
    જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
    આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
    દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
    First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
    Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
  4. સફલતા કે લિએ અપને મૂડ કે હિસાબ સે નહી, બલ્કિ યોજના કે હિસાબ સે કામ કરના ચાહિએ
  5. જો તૂફાનોં મેં પલતે જા રહે હૈ, વહી દુનિયા બદલતે જા રહે હૈ
  6. તલાશ કરો ઉન રાસ્તોં કી, જહાં સે કોઈ ગુજરા ના હો
  7. બહાને વહી બનાતે હૈં જો, અપને સપને કો શિદ્ત સે નહી ચાહતે
  8. જબ પઢતે- પઢતે રાતે છોટી લગે,
    તો સમજ લેના જીત કા જુનૂન સર પર સવાર હૈ
  9. હમકો મિટા સકે યે જમાને મેં દમ નહી,
    હમસે જમાના ખુદ હૈ જમાને સે હમ નહી
  10. રખ હૌસલા વો મંજર ભી આયેગા,
    પ્યાસે કે પાસ ચલ કે સમુન્દર ભી આયેગા
  11. ક્યૂ ડરે જીંદગી મેં ક્યા હોગા,
    કુછ ન હોગા તો તજરબા હોગા

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતીમાં શાયરી વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article