Propose Shayari : યુ તો તૈરને મેં હો ગયા હુ માહિર, ફિર ભી અક્સર ડૂબ જાતા હુ તુમ્હારે ખ્યાલો મૈં..વાંચો શાયરી
તમે મોટા કાર્યો સરળતાથી કરી શકશો પરંતુ તમારા પ્રેમને વ્યક્ત કરવા માટે તમારે ઘણી હિંમતની જરૂર પડશે. ચિંતા કરશો નહીં, અહીં તમને રોમેન્ટિક પ્યાર કા ઇઝાર શાયરી, પ્રપોઝ શાયરી મળશે જેનો ઉપયોગ તમે તમારા પ્રેમને વ્યક્ત કરવા માટે કરી શકો છો. કવિતાની સાથે તમે નીચે આપેલ ફોટો પણ સેવ કરી શકો છો.

Propose shayari
શું તમે તમારો પ્રેમ વ્યક્ત કરવા માંગો છો પણ ખબર નથી કે કેવી રીતે? ચિંતા કરશો નહીં, કારણ કે આજે અહીં તમને તમારા પ્રેમને વ્યક્ત કરવા માટેની એકથી એક બેસ્ટ શાયરી લઈને આવ્યા છે. વેલેન્ટાઈન વીક આવી રહ્યું છે છોકરી અથવા છોકરાને પ્રપોઝ કરવા માટે તમે આ શાયરી જરુર મદદ કરી શકે છે . તમે વેલેન્ટાઈન ડે કે પ્રપોઝ ડે પર પણ આ શાયરીનો ઉપયોગ કરી શકો છો. જો કે તમે કોઈપણ દિવસે તમારી જાતને વ્યક્ત કરી શકો છો, તેથી તમારી ઇચ્છા મુજબ આ શાયરી પસંદ કરો.
- નાઝુક સી મોહબ્બત હૈ શીશે સી કહાની હૈ મૈં ઉસકા દીવાના હું વો મેરી દિવાની હૈ.
- યૂ તો સપને બહુત હસીન હોતે હૈ પર સપનો સે પ્યાર નહિ કરતે ચાહતે તો તુમ્હે હમ આજ ભી હૈ બસ ઇઝહર નહી કરતે.
- અપની મોહબ્બત સે સજાના હૈ તુઝકો કિતની ચાહત હૈ યે બતાના હૈ તુઝકો રહો મેં બિછા કે મોહબ્બત અપની પ્યાર કે સફર પર લે જાના હૈ તુઝકો.
- રબ સે આપકી ખુશી માંગતે હૈ દુઆઓ મેં આપકી હસી માંગતે હૈ સોચતે હૈ આપસે ક્યા માંગે ચલો આપસે ઉમર ભર કી મોહબ્બત માંગતે હૈ
- દીવાના હું તેરા મુઝે ઇન્કાર નહી કૈસે કહે દુ કી મુઝે તુમસે પ્યાર નહીં કુછ શરારત તો તેરી નઝરો મેં ભી થી મૈં અકેલા હી તો ઉસકા ગુંહેગાર નહીં.
- યાદ રુક્તિ નહીં રોક પાને સે દિલ માનતા નહિ કિસી કે સમજાને સે રૂક જાતી હૈ ધડકને આપકો ભૂલ જાને સે ઇસલીયે આપકો યાદ કરતે હૈ જીને કે બહાને સે.
- તેરી જરુરત હૈ જિંદગી મેં મેરી તેરી ચાહત હૈ જિંદગી મેં મેરી કુછ ના મિલે તો જી લેંગે પર તુ ના મિલી તો નહીં ચલેગી જિંદગી મેરી.
- ચલો આજ યે દુનિયા બાટ લેતે હૈ તુમ મેરે ઔર બાકી સબ તુમ્હારા.
- ઇસ અહેસાસ મેં ખુશી હૈ પર ઇસ મૈં દિખા નહિ સકતા પ્યાર કરતા હુ તુમસે મૈં ચાહ કર ભી છુપા નહીં સકતા.
- દિલ કી જો હાલાત હૈ મેરી વો મૈં ઉસે કેહ નહિ સકતા કાશ વો ઇસ અહેસાસ કો સમજે કી ઉસકે બિન મૈં રેહ નહીં સકતા.