Motivational Shayari : જો તમારો Self confidence ડગમગી રહ્યો છે ? તો વાંચો આ મોટિવેશનલ શાયરી અને થઈ જાવ બુસ્ટ અપ

|

Apr 19, 2023 | 12:21 PM

આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.

Motivational Shayari : જો તમારો  Self confidence ડગમગી રહ્યો છે ? તો વાંચો આ મોટિવેશનલ શાયરી અને થઈ જાવ બુસ્ટ અપ

Follow us on

સફળ જીવન માટે મોટિવેશન હંમેશા જરૂરી છે. મોટિવેશનલ કવિતાઓ દ્વારા, તમે કોઈ પણ વ્યક્તિને પ્રેરણા આપી શકો છો અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તેના માટે આજે ગુજરાતીમાં પ્રેરણાત્મક શાયરીનો અદ્ભુત સંગ્રહ લાવ્યા છીએ. આ લેખમાં નવીનતમ મોટિવેશનલ શાયરીઓ વાંચાવા મળશે. જે તમે સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. તેમજ આ મોટિવેશનલ શાયરી તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરી શકો છો અને તેમને સફળતા અને વૃદ્ધિ માટે પ્રેરણા આપી શકો છો.

આ પણ વાંચો : Motivational Shayari : રખ હૌસલા વો મંજર ભી આયેગા, પ્યાસે કે પાસ ચલ કે સમુન્દર ભી આયેગા, વાંચો આવી જ મોટિવેશનલ શાયરી

Motivational Shayari In Gujarati

  1. ઉમ્ર કા મોડ ચાહે કોઈ ભી હો,
    બસ ધડકનો મેં નશા જીંદગી જીને કા હોના ચાહિએ
  2. કભી કભી અકેલે શાંતિ મેં બૈઠના,
    કઈ સમસ્યાઓ કા સમાધાન હોતા હૈ
  3. આજનું રાશિફળ તારીખ : 20-09-2024
    કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
    લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
    Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
    આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
    રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
  4. મહાન બનને સે ઠીક પહલે,
    વ્યક્તિ કો એક અચ્છા ઈંસાન બનના પડતા હૈ
  5. ઉસને દર્દ કો અપની તાકત બનાયા હૈ,
    કુછ કર દિખાને કા સપના ખુલી આંખો સે સજાયા હૈ
  6. મત ભેદ આશિયા મેં પૈરોં કો સમેત કર,
    કર હૌસલા ખુલી ફિજાઓ મેં ઉડાન કા
  7. યહી સોચ કર હર તપિશ મેં જલતા આયા હૂં,
    ધૂપ કિતની ભી તેજ હો સમંદર નહી સૂખા કરતે
  8. જબ પઢતે-પઢતે રાતે છોટી લગે, તો સમજ લેના જીત કા જૂનૂન, સર પર સવાર હૈ
  9. રખ હૌસલા વો મંજર ભી આએગા, પ્યાસે કે પાસ ચલ કે સમુન્દર ભી આએગા
  10. હજાર બર્ફ ગિરે લાખ આંધિયાં ઉઠ્ઠે, વો ફૂલ ખિલ કે રહેગે જો ખિલને વાલે હૈ
  11. મેરે જુનૂન કા નતીજા જરુર નિકલેગા, ઈસી સિયાહ સમુંદર સે નૂર નિકલેગા

Published On - 10:00 pm, Wed, 5 April 23

Next Article