Friends Shayari In Gujarati : દોસ્તી હર ચેહરે કી મુસ્કાન હોતી હૈ, દોસ્તી હી તો સુખ દુઃખ કી પહચાન હોતી હૈ – જેવી Friends Shayari વાંચો

|

Mar 26, 2023 | 10:30 PM

આપણે જે બાબત માતા, પિતા, ભાઈ, બહેન સાથે શેર કરી શકતા નથી, તે બાબત આપણે સરળતાથી આપણા મિત્રો સાથે શેર કરીએ છીએ.

Friends Shayari In Gujarati : દોસ્તી હર ચેહરે કી મુસ્કાન હોતી હૈ, દોસ્તી હી તો સુખ દુઃખ કી પહચાન હોતી હૈ - જેવી Friends Shayari વાંચો

Follow us on

આપણા જીવનમાં મિત્રોનું એક આગવુ સ્થાન ધરાવે છે. કારણ કે તે એક જ છે જેની સાથે આપણે બધું શેર કરી શકીએ છીએ. આપણે જે બાબત માતા, પિતા, ભાઈ, બહેન સાથે શેર કરી શકતા નથી, તે બાબત આપણે સરળતાથી આપણા મિત્રો સાથે શેર કરીએ છીએ. તેનો અર્થ એ છે કે આપણા જીવનમાં મિત્ર હોવા અત્યંત મહત્વપૂર્ણ છે. સાચો મિત્ર આપણા દરેક સુખ અને દુ:ખમાં સાથ આપે છે.

આ પણ વાંચો : Friends Shyari : શું તમે પણ તમારા મિત્રો માટે સારી શાયરી શોધી રહ્યા છો ? તો આ ખાસ પ્રકારની શાયરી વાંચો

Friends Shayari In Gujarati

  1. અંદાજ એસા રખો કી દુનિયા દેખતી રહ જાએ,
    ઔર દોસ્તી એસી કરો કી દુનિયા જલતી રહ જાએ
  2. ઈસ દોસ્તી કે નશે મેં ઈસ કદર મદહોશ રહોગે,
    કિ હર વક્ત ફિંજાઓ મેં ઈસે મહસૂસ કરોગે
  3. શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
    આજનું રાશિફળ તારીખ : 23-11-2024
    યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
    23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
    અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
    Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
  4. દોસ્તોં કી દોસ્તી મેં કભી કોઈ રુલ નહીં હોતા હૈ,
    ઔર યે સિખાને કે લીએ કોઈ સ્કૂલ નહીં હોતા હૈ
  5. દોસ્તી કા ફર્જ કુછ ઈસ કદર નિભાયા જાયે,
    એક દોસ્ત રહે ભૂખા તો દુસરે સે ભી ના ખાયા જાયે
  6. દોસ્તી હર ચેહરે કી મુસ્કાન હોતી હૈ,
    દોસ્તી હી તો સુખ-દુઃખ કી પહચાન હોતી હૈ
  7. હમારી દોસ્તી તો એક-દુજે સે હી પૂરી હોતી હૈ,
    વરના રાસ્તે કે બિના તો મંજીલ ભી અધૂરી હોતી હૈ
  8. દો ઊંગલી કો જોડને સે દોસ્તી હો જાતી હૈ,
    યહી તો દોસ્તી કી ખૂબસૂરતી કહલાતી હૈ
  9. દોસ્તો સે ટૂટ કર રહોગે તો કુત્તે ભી સતાયેંગે,
    ઔર દોસ્તો સે જુડ કર રહોગે તો શેર ભી ઘબરાયેંગે
  10. હમ વક્ત ગુજારને કે લિએ દોસ્ત નહીં રખતે, દોસ્તોં કે સાથ રહને કે લિએ વક્ત રખતે હૈં.
  11. દોસ્તી કે બિના જીવન વૈસા હી હૈ, જૈસે સૂરજ કે બિના આકાશ
Next Article