ક્રશ પર શાયરી : ઉનકી નજર કા કુછ એસા ખુમાર થા, ઉફ દિલ ના દેતે તો જાન ચલી જાતી..
તમારા દિલની વાત ક્રશને કહેવું સહેલું નથી. ક્યારેક દિલની વાત દિલમાં રહી જાય છે અને કહેવામાં મોડું થઈ જાય છે. જો તમે પણ તમારા ક્રશ સાથે તમારા દિલની વાત શેર કરવા માંગો છો, તો અહીં આપેલી ક્રશ શાયરી તમને મદદ કરી શકે છે.

dear crush shayari
પ્રેમ એક સુંદર લાગણી છે. જ્યારે આ લાગણી કોઈને ભેટે છે ત્યારે તે વ્યક્તિની દુનિયાને વધુ રંગીન બનાવી દે છે. આપણે આપણા જીવનમાં લાખો મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હોઈએ છીએ, પરંતુ આપણા બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ કે ક્રશનો એક પ્રેમભર્યો શબ્દ આપણને ઘણી બધી ખુશીઓથી ભરી દે છે.
એવા ઘણા લોકો હોવા જોઈએ જેઓ કોઈને પોતાનો પ્રેમ વ્યક્ત કરવા ઈચ્છે છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો કે જેઓ તેમના પ્રેમને કાવ્યાત્મક રીતે વ્યક્ત કરવા માગે છે, તો અહીં અમે તમારા માટે પ્રેમથી ભરપૂર શાયરી લાવ્યા છીએ, જેના દ્વારા તમે તમારી ક્રશનું દિલ જીતી શકો છો
- મૈં ઉસકા રિપ્લાય ના કરું તો વો મુઝસે નરાઝ હો જયા કરે ના જાને મેરા સપના કબ સચ હોગા ના જાને મેરી ક્રશ કો મુજ પર કબ ક્રશ હોગા
- પ્રિય ક્રશ પુરી દુનિયા કો છોડ સિર્ફ તુઝે ચાહા હૈ પહેલી નજર મેં દેખતે હી તુમ્હેં દિલ તુજ પર આયા હૈ
- બાત યે નહી કી હમારા નંબર ઉનકે પાસ નહી બાત યે હૈ કી હમ ઉસકે લિયે ખાસ નહીં ખુદ કો ઉસકો નઝર મેં ખાસ બનાના થા લેકિન અબ ઉનકે મિલને કી ભી આસ નહીં
- બોલ દિયા જો મૈને તુમ માન લિયા કરો સીધા નહીં બોલ સકતા બાતોં સે હી જાન લિયા કરો મૈં ચાહતા હુ તુઝે યે મઝાક મેં કહેતા હુ તુમ ઐસા કરો મેરે મઝાક કો સચ માન લિયા કરો
- દિલ કહેતા હૈ કી બોલ દુ તુમ્હે કે કુછ દિન કે લિયે તેરા સાથ ચાહિયે જબ તક હૈ ઇસ જિસ્મ મેં જાન તબ તક હર વક્ત તુ મુઝે મેરે પાસ ચાહિયે
- તુમ સાથ મેરા હર હાલ મેં દેતે હો મુસીબત મેં મેરે સાથ ખડે રહેતે હો ઇસ દિલ કો તુજ પર ક્રશ હૈ ઇસ બાત કો મઝાક મેં ક્યૂં લેતે હો
- તુમ્હેં જીતની બાર દેખુ તુઝસે પ્યાર હો જાતા હૈ તો ક્યા લોગ જુઠ બોલતે હૈ કી પ્યાર એક બાર હોતા હૈ તુઝે દેખ કર દિલ ભરતા હી નહી કભી રાત કો દિલ સિર્ફ તેરે સપને દેખને કે લિયે સોતા હૈ
- ઉસને કહા તુમ મેરે દોસ્ત હો, મેરે લિયે ક્યા કર સકતે હો ખામોશ સે હો ગયે વો હમારા જવાબ સુનકર જબ હમને કહા જો એક આશિક અપની મહેબૂબ કે લિયે કર સકતા હૈ
- વો દોસ્ત માનતી હૈ ઔર મુઝે ઉસપે ક્રશ હૈ વો ના ભી મિલે મેં ફિર ભી ઇન્તેઝાર કરતા હુ અખિર એક તરફા ઇશ્ક કિયા હૈ ઇસ લિયે મોહબ્બત કા ના ઇઝહાર કરતા હુ
- આંખો મેં તુઝે બસાયા દિલ મેં તેરી યાદો કો મુઝે દુનિયા સે ક્યા લેના દેના મેં પાસંદ કરતા હુ તેરી બાતોં કો