AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Gujarati Shayari: ઉઠતે હુએ તૂફાન કા મંજર નહી દેખા, દેખો મુજે ગર તુમને સમુંદર નહી દેખા….વાંચો જબરદસ્ત શાયરી

મિત્રો આજે બેસ્ટ શાયરીનો સંગ્રહ ખાસ તમારા માટે છે. ત્યારે આ શ્રેષ્ઠ શાયરી પોસ્ટમાં તમે ઘણી સારી શાયરી વાંચી શકો છો તેમજ ચિત્રો સાથે ફેસબુક વોટ્સએપ, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર તમારા મિત્રો સાથે શેર કરો.

Best Gujarati Shayari: ઉઠતે હુએ તૂફાન કા મંજર નહી દેખા, દેખો મુજે ગર તુમને સમુંદર નહી દેખા....વાંચો જબરદસ્ત શાયરી
Best shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2023 | 10:00 PM
Share

મિત્રો, આજની પોસ્ટમાં બેસ્ટ શાયરી લઈને આવ્યા છે જે તોફાન પર આધારિત છે. આજની પોસ્ટમાં, અમે તમારા માટે પ્રખ્યાત કવિઓએ લખેલી શ્રેષ્ઠ “તુફાન કવિતા” એકત્રિત કરી છે જે તમારા હૃદયને સ્પર્શી જશે.

મિત્રો, તોફાન માત્ર દરિયામાં જ નહીં જીવનમાં પણ આવે છે. જેમ હોડીવાળો પોતાની હોડીને તોફાનથી બચાવે છે, તેવી જ રીતે જીવનમાં પણ અનેક તોફાનો આવે છે અને તેમાંથી બચવાનો એક જ રસ્તો છે. તમે જીવનના મહાસાગરમાં એક સારા નાવિક બનો અને જીવનમાં આવેલા તોફાનોનો તમારી હિંમત અને શક્તિથી સામનો કરો.

  1. તૂફાનો કો કહો અપની ઔકાત મેં રહે, ઉન્હોનેં સિર્ફ કશ્તી દેખી હૈ, હૌંસલે નહીં.
  2. તૂફાં તો ઈસ શહરમેં અક્સર આતા હૈ, દેંખે અબકે કિસકા નંબર આતા હૈ.
  3. મોહબ્બત કો સમજના હૈ તો પ્યારે ખુબ મોહબ્બત કર, કિનારે સે કભી અન્દાજ-એ-તૂંફા નહીં હોતા.
  4. તુમસે અચ્છા તો યે તૂફાન હૈ, બર્બાદ કરતા હૈ પર ચલા તો જાતા હૈ.
  5. ન બનાઓ અપને સફર કો કશ્તી કા મોહતાજ, ચલો ઈસ શાન સે કિ તૂફાન ભી જુક જાએ.
  6. તેરે દિલ કે અંદર ચલ રહે તૂફાન કો સમજતા હૂં, બસ કુછ કર નહીં સકતા ઈસલિએ ચુપ રહતા હૂં.
  7. કોઈ કશ્તી ના મિલી ઉસે આજ, તૂંફા સમંદર સે બહુત ઉદાસ ગયા.
  8. ઈસે તૂફાન હી કિનારે સે લગા સકતા હૈ, મેરી કશ્તી કિસી પતવાર કી મોહતાજ નહીં.
  9. મુસાફિર, રાહ કે તૂંફા મુજે હોને નહી દેતે, મગર યે હૌસલે મેરી ભી જિદ્દ ખોને નહી દેતે.
  10. ન જાને કબ ઈશ્ક મેં ઈમ્તહાન આ જાએ, ન જાને કબ જિંદગીમેં તૂફાન આ જાએ.
  11. હવા કે સાથ ઉડ ગયા ઘર ઈસ પરિંદે કા, કૈસે બના થા ઘોસલા વો તૂફાન ક્યા જાને !
  12. દિલ મેં તૂંફા આંખો મેં દરિયા લિએ બૈઠે હૈ, શહરે હવાદિસ મેં ઉમ્મીદે દુનિયા લિએ બૈઠે હૈ.

Follow Us
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
g clip-path="url(#clip0_868_265)">