Attitude Shayari : હમ અપના વક્ત બર્બાદ નહી કરતે, જો હમેં ભૂલ ગયે ઉન્હે હમ યાદ નહી કરતે – જેવી એટિટ્યુડ શાયરી વાંચો

દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે.

Attitude Shayari : હમ અપના વક્ત બર્બાદ નહી કરતે, જો હમેં ભૂલ ગયે ઉન્હે હમ યાદ નહી કરતે - જેવી એટિટ્યુડ શાયરી વાંચો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 10:00 PM

મિત્રો, શું તમે પણ કોઈને તમારો એટિટ્યુડ બતાવવા માંગો છો, તો આજે અમે તમારા માટે ગુજરાતીમાં એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. જો કે, દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે. આજની શાયરી તમારા માટે ખાસ લખવામાં આવી છે. જો તમને એટીટ્યુડમાં રહેવું ગમે છે. તો તેમને આ શાયરી ગમશે.

આ પણ વાંચો : Attitude Shayari : ઉસ મુકામ મેં મેરા ચિરાગ જલતા હૈ, જહા પહુચને મેં હવા કા દમ નિકલતા હૈ – જેવી એટિટ્યુડ શાયરી વાંચો

Attitude Shayari In Gujarati

  1. જલાઓ વો શમા જીસે આંધી બુજા ન સકે, બનો વો ચેહરા જીસે કોઈ મિટા ન સકે
  2. હમારી અફવાહ કે ધુએ વહી સે ઉઠતે હૈ, જહાં હમારે નામ સે આગ લગ જાતી હૈ
  3. 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
    વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
    ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
    ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
    આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
    દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
  4. ખુદ કી તુલના નહી કરતા મૈં કિસી ઔર સે, હમારે જૈસા કોઈ ઔર નહીં હૈ ઈસ દૌર મેં
  5. મેરી નિગાહોં મેં કિન ગુનાહોં કે નિશાં ખોજતે હો, અરે મૈં ઈતના ભી બુરા નહી જીતના તુમ સોચતે હો
  6. હમ અપના વક્ત બર્બાદ નહી કરતે, જો હમેં ભૂલ ગયે ઉન્હે હમ યાદ નહી કરતે
  7. સવાલ આપ હૈ તો જવાબ હમ ભી હૈ, અગર આપ ઈંટ હૈ તો પત્થર હમ ભી હૈ
  8. જો હમસે જલતે હૈ ઉન્હે જલાકર રાખ કર દેગે, તુમ રંગ બદલતે હો હમ ઈતિહાસ બદલ દેંગે
  9. વક્ત કા ખાસ હોના જરુરી નહીં, ખાસ લોગોં કે લિયે વક્ત હોના જરુરી હૈ
  10. મત પૂછ મેરે નામ કી પહચાન કહા તક હૈ, તૂ બદનામ કર તેરી ઔકાત જહા તક હૈ
  11. સવાલ EGO કા નહી ઈજ્જત કા હૈ, કોઈ લહજા અગર બદલે તો હમ રાસ્તા બદલ દેતે હૈ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">