AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Attitude Shayari : શું તમે પણ કોઈને તમારો એટિટ્યુડ બતાવવા માંગો છો ? તો આ શાયરી તમારા સ્ટેટસમાં મુકો

દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે.

Attitude Shayari : શું તમે પણ કોઈને તમારો એટિટ્યુડ બતાવવા માંગો છો ? તો આ શાયરી તમારા સ્ટેટસમાં મુકો
Attitude Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2023 | 2:01 PM
Share

મિત્રો, શું તમે પણ કોઈને તમારો એટિટ્યુડ બતાવવા માંગો છો, તો આજે અમે તમારા માટે ગુજરાતીમાં એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. જો કે, દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારું એટિટ્યુડ બતાવવો જરૂરી છે. નહિંતર, ઘણીવાર લોકો તમારી અવગણના કરે છે.

આ પણ વાંચો :Attitude Shayari : જીનકે મિજાજ દુનિયા સે અલગ હોતે હૈ, મહફિલો મેં ચર્ચા ઉનકી ગજબ હોતી હૈ- જેવી Attitude Shayari વાંચો

Attitude Shayari

  1. કાગજો પર તો અદાલતે ચલતી હૈ, હમ તો રોયલ છોરે હૈ, ફૈસલા On The Spot કરતે હૈ.
  2. હુકુમત વો હી કરતા હૈ જીસકા દિલો પર રાજ હો, વરના યૂ તો ગલી કે મુર્ગો કે સર પે ભી તાજ હોતા હૈ.
  3. Fans તો સેલિબ્રિટી કે હોતે હૈ, મેરે તો ચાહને વાલે હૈ.
  4. યે તો અચ્છા હૈ કિ દિલ સિર્ફ સુનતા હૈ, અગર કહીં બોલતા હોતા તો કયામત આ જાતી.
  5. મુજે મત દેખો હજારો મેં, હમ બિકા નહીં કરતે બજારો મેં.
  6. રાજ તો હમારા હર જગહ પે હૈ, પસંદ કરને વાલોં કે દિલ મેં ઔર, નાપસંદ કરને વાલો કે દિમાગ મેં.
  7. જીસકો જો કહના હૈ કહને દો અપના ક્યા જાતા હૈ, યે વક્ત વક્ત કી બાત હૈ ઔર વક્ત સબકા આતા હૈ.
  8. આજ કલ વો લોગ ભી કહતે હૈ કિ, હમારા તો નામ હી કાફી હૈ, જીનકો ગલી કે કુત્તે ભી નહી જાનતે હૈ.
  9. દુશ્મન બને દુનિયા તો ઈતના યાદ રખના મેરે દોસ્ત, તેરા યાર જીન્દા હૈ તો તેરા હથિયાર જીન્દા હૈ.
  10. હમ દુશ્મનોં કો ભી બડી શાનદાર સજા દેતે હૈ, હાત નહીં ઉઠાતે બસ નજરોં સે ગિરા દેતે હૈ.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">