AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motivational Shayari : ગિરકર ઉઠના મેરી તાકત હૈ, હારકર જીતના મેરી કાબિલિયત હૈ – જેવી શાયરી વાંચો

આપણા જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, વ્યક્તિને જીવનના દરેક તબક્કે પ્રેરણાની અને હકારાત્મક વિચારોની જરૂર હોય છે. કોઈપણ વ્યક્તિ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશન એક મહત્વનો ભાગ ભજવે છે. એ વાત સાચી જ છે કે કોઈ પણ કામ કરવા માટે આપણને પ્રેરણાની જરૂર હોય છે.

Motivational Shayari : ગિરકર ઉઠના મેરી તાકત હૈ, હારકર જીતના મેરી કાબિલિયત હૈ - જેવી શાયરી વાંચો
Motivational Shayari In Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 7:50 AM
Share

Motivational Shayari : આપણા જીવનમાં મોટિવેશન મહત્વનો ભાગ ભજવે છે, વ્યક્તિને જીવનના દરેક તબક્કે પ્રેરણાની અને હકારાત્મક વિચારોની જરૂર હોય છે. કોઈપણ વ્યક્તિ પછી તે પુરુષ હોય કે સ્ત્રી, બાળક હોય કે પછી વૃદ્ધ હોય બધાને જીવનમાં મોટિવેશન એક મહત્વનો ભાગ ભજવે છે. એ વાત સાચી જ છે કે કોઈ પણ કામ કરવા માટે આપણને પ્રેરણાની જરૂર હોય છે.

તો આજે ખાસ તમારા માટે પ્રેરણાત્મક શાયરી લઈને આવ્યા છે. જે તમે તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. અને તમારી આસપાસ રહેલા લોકોને શાયરી દ્વારા પ્રોત્સાહિત કરી શકો છો.

આ પણ વાંચો : Motivational Shayari : અગર જીવન મેં કભી બુરા સમય આયે, તો હૌસલા કભી મત હારના, ક્યોકિ દિન બુરે હોતે હૈ જિંદગી નહીં – જેવી શાયરી વાંચો

Shayari :

  1. યૂં જમીન પર બૈઠકર ક્યોં આસમાન દેખતા હૈ, પંખ કો ખોલ જમાના સિર્ફ ઉડાન દેખતા હૈ
  2. સફલતા ડિગ્રી નહી, હુનર માંગતી હૈ
  3. આશા કિતની ભી છોટી હો, નિરાશા સે બડી હોતી હૈ
  4. અવસર કા ઈંતજારન નહી, નિર્માણ કરના સીખો
  5. દોડ તબ તક રહેગી જબ તક, જીત હાસિસ નહી હો જાતી
  6. બડી મંજિલોં કે મુસાફિર, છોટા દિલ નહીં રખતે
  7. ગિરકર ઉઠના મેરી તાકત હૈ, હારકર જીતના મેરી કાબિલિયત હૈ
  8. અગર ખુદ સે નહીં હારે તો, આપકી જીત નિશ્વિત હૈ
  9. કલ કે લિએ સબસે અચ્છી તૈયારી યહી હૈ કિ આજ અચ્છા કરો
  10. જબ આપ ખુદ કો તરાશતે હો, તબ દુનિયા આપકો તલાશતી હૈ

Follow Us
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
g clip-path="url(#clip0_868_265)">