AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parents Shayari : બચ્ચે જબ કુછ ભી નહી બોલ પાતે હૈ, તબ મા -બાપ કો ઉનકે સારે દુ:ખ- દર્દ સમજ મે આતે હૈ

કોઈ પણ વ્યક્તિ માટે માતા-પિતા એ ભગવાને આપેલી અમૂલ્ય ભેટ ગણવામાં આવી છે. માતા પિતા બાળકના ઉછેરમાં એક આગવી ભૂમિકા ભજવે છે. બાળકના જન્મથી લઈ બાળકો ભણી ઘણી પોતાના પગભર ના થાય ત્યાં સુધી દરેક નાની મોટી બાબતોનું ધ્યાન માતા પિતા રાખતા હોય છે.

Parents Shayari : બચ્ચે જબ કુછ ભી નહી બોલ પાતે હૈ, તબ મા -બાપ કો ઉનકે સારે દુ:ખ- દર્દ સમજ મે આતે હૈ
Parents Shayari
| Updated on: Dec 02, 2023 | 6:25 AM
Share

Parents Shayari : આપણી ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતા બંન્નેનો દરજજો એક સમાન છે. કોઈ પણ વ્યક્તિ માટે માતા-પિતા એ ભગવાને આપેલી અમૂલ્ય ભેટ ગણવામાં આવી છે. માતા પિતા બાળકના ઉછેરમાં એક આગવી ભૂમિકા ભજવે છે. બાળકના જન્મથી લઈ બાળકો ભણી ઘણી પોતાના પગભર ના થાય ત્યાં સુધી દરેક નાની મોટી બાબતોનું ધ્યાન માતા પિતા રાખતા હોય છે.

આ પણ વાંચો : Parents Shayari : સારે રિશ્તો કો નિભા કર દેખા, મા બાપ કે જૈસા કોઈ અપના નહી દેખા – જેવી શાયરી વાંચો

જો જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિ પર તેના માતા પિતાના અગણિત ઉપકાર છે. તો અમે આજે ખાસ તમારા માટે ગુજરાતીમાં પેરેન્ટસ શાયરી લઈને આવ્યા છીએ.આ ખાસ શાયરી તમે વાંચો અને તમારા માતા -પિતા સાથે શેર કરી ખાસ અનુભવ કરાવો

Parents Shayari

  1. હર પલ માં – બાપ અપને હિસ્સે કી ખુશિયા લુટાતે હૈ, લોગ ઈસ બાત કો પિતા બનને કે બાદ સમજ પાતે હૈ
  2. બચ્ચે જબ કુછ ભી નહી બોલ પાતે હૈ, તબ મા -બાપ કો ઉનકે સારે દુ:ખ- દર્દ સમજ મે આતે હૈ
  3. ના જરુરત ઉસે પૂજા ઔર પાઠ કી, જિસને સેવા કર લી અપને મા- બાપ કી
  4. કુછ લોગ સ્વર્ગ કી ચાહ મેં ભટકતે હૈ, કુછ લોગ મા – બાપ કી ચરણો કો હી સ્વર્ગ સમજતે હૈ
  5. ચાહે લાખ કરો તુમ પૂજા ઔર તીર્થ કરો હજાર, અગર મા – બાપ કો ઠુકરાયા તો સબ હી હૈ બેકાર
  6. કિસી કે તરક્કી કા અંદાજા લગાના હો, તો ઉસકે મા બાપ સે પૂછના કિ વો કિતને ખુશ હૈ
  7. બેટે કી ખ્વાહિશ પૂરી કરને કે લિએ, મા -બાપ અપની ખ્વાહિશોં કા કત્લ કર દેતે હૈ
  8. ટુકડો મેં બિખરા હુઆ કિસી કા જિગર દિખાયેંગે, કભી આના ભૂખ સોયે બચ્ચો કે મા બાપ સે મિલાયેંગે
  9. મેરી દુનિયા મેં ઈતની જો શૈહરત હૈ, વો મેરે માતા – પિતા કી બદૌલક હૈ
  10. મા- બાપ કે બિના દુનિયા કી હર ચીજ કોરી હૈ, દુનિયા કા સબસે સુંદર સંગીત મા કી લોરી હૈ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">