AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rainy Day Shayari : કોઈ રંગ નહી હોતા ઈન બારિશ કે પાની મેં, ફિર ભી ફિઝા કો રંગીન બના દેતી હૈ….વાંચો જબરદસ્ત શાયરી

વરસાદી મૌસમમાં તમે પણ તમારા કે તમારી ખાસને યાદ કરી રહ્યા છો તો આ શાયરી દ્વારા તેમને મેસેજ મોકલી તેમની સામે તમારા દિલની વાત ખુલીને કહી શકો છો. આજે અમે વરસાદ આધારિત શાયરી લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ પસંદ આવશે.

Rainy Day Shayari : કોઈ રંગ નહી હોતા ઈન બારિશ કે પાની મેં, ફિર ભી ફિઝા કો રંગીન બના દેતી હૈ....વાંચો જબરદસ્ત શાયરી
Rainy day shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 7:30 PM
Share

Rainy Day Shayari: વરસાદની મોસમ ખૂબ જ મોહક અને અદ્ભુત હોય છે. લોકોને વરસાદની મોસમમાં તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમની લાગણી વ્યક્ત કરવા માટે કેટલીક બારીશ શાયરી કે સ્ટેટસની જરૂર શેર કરતા હોય છે. આ સાથે કેટલાક લોકો વરસાદને લગતા સ્ટેટસ કે શાયરી સાથે સોંગ પણ એડ કરે છે અને તે પોસ્ટ કે સ્ટોરીને ઈન્ટ્રેસ્ટિંગ બનાવે છે.

ત્યારે આજની આ પોસ્ટમાં અમે વરસાદના સિઝનને લગતી અને વરસાદ પડતા જે આખા દિવસનો માહોલ બની જાય છે તેના પર કેટલીક જબરદસ્ત શાયરી લઈને આવ્યા છે. ત્યારે આ જરૂરિયાત હિન્દી ગુજરાતી રેઈની ડે સ્ટેટસ શાયરી તને આ પોસ્ટમાં જોઈ શકો છો.

  1. કુછ તો ચાહત હોગી ઈન બૂંદો કો ભી, વરની કૌન છૂતા હૈ ઈસ જમીન કો, આસમાન સે ટૂટ કર…
  2. સાથ ભીગે બારિશ મેં યે અબ મુમકીન નહીં, ચલો ભિગતે હૈ યાદોં મેં, તુમ કહી…મૈં કહીં
  3. એક કપ ચાય, બાલકની ઔર બારિશ…, યાદેં દૌડતી હુઈ ચલી આતી હૈ.
  4. લંબી સડકે હલ્કી બારિશ, ઢેર સારી બાતે… તુમ્હારી ઔર મેરીં.
  5. મીટ્ટી કા બના મહેક ઉઠેંગા, બસ તુ એક દફા બરસ કે તો દેખ.
  6. કોઈ રંગ નહી હોતા ઈન બારિશ કે પાની મેં, ફિર ભી ફિઝા કો રંગીન બના દેતી હૈ.
  7. આજ સબ ઈત્રો કા દામ ગિર ગયા, મીટ્ટી કો બારિશ કી પહેલી બૂંદોનેં જો ચૂમ લિયા.
  8. ઉદાસ ફિરતી હૈ અબ મોહલ્લે મેં બારિશ કા પાની, કશ્તિયાં બનાને વાલે બચ્ચે મોબાઈલ સે ઈશ્ક કર બૈઠે.
  9. બરસાતી બારિશ કી બૂંદો મેં ખોયા પુરાના પ્યાર લે આયે, યે મૌસમ ભી સર્દ હૈ, કોઈ અદરક વાલી ચાય લે આયે.
  10. આપસે ઈતનિ સી ગુજારિશ હૈ, આઈએ ભીગ લેં કિ બારિશ હૈ, હમને કબ આપસે કહા મિલિયે, સિર્ફ મૌસમ કિ યે સિફારિશ હૈ.
  11. હવાયે જોર કિતના હી લગાયે આંધિયાં બનકર, મગર જો ઘિર કે આતા હૈ વો બાદલ છા હી જાતા હૈ.
  12. એક ખથ લિખા થા બાદલો કો, ભીગા ભીગા જવાબ આયા અભી

આમાંથી કઈ શાયરી તમને વધુ પસંદ આવી અમને કમેન્ટ્સમાં જરુર જણાવો અને આગની પોસ્ટમાં કઈ શાયરી તમે જોવા માંગો છો તે પણ જણાવી શકો છો.

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">