AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Rain Shayari: જબ ભી હોગી પહલી બારિશ, તુમકો સામને પાયેંગે… વાંચો વરસાદ પર કેટલીક જબરદસ્ત શાયરી

મૌસમનો દરેક વરસાદ હમેંશા ખાસ હોય છે, ત્યારે આ વરસાદમાં તમે પણ તમારા ખાસને યાદ કરી રહ્યા છો તો આ પહેલા વરસાદની શાયરી તમારા માટે છે.

Best Rain Shayari: જબ ભી હોગી પહલી બારિશ, તુમકો સામને પાયેંગે... વાંચો વરસાદ પર કેટલીક જબરદસ્ત શાયરી
Best rain shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2023 | 7:30 PM
Share

Best Rain Shayari: જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આપણને આપણા પ્રિયજનોની યાદ આવે છે. દિલ તેમની સાથે આ સમય વિતાવવા માંગે છે અને વિતાવેલી પળોને યાદ કરવા લાગે છે. ત્યારે આ વરસાદમાં અમે જબરદસ્ત વરસાદ પર શાયરી લઈને આવ્યા છે. જેમાં જો તમે પણ તમારી પ્રિયતમા માટે બારિશ શાયરી શોધી રહ્યા છો, તો આ તમારા માટે છે.

ત્યારે અમે ખાસ આપના માટે વરસાદની કેટલીક સરસ કવિતાઓનો અને શાયરીનો સંગ્રહ લઈને આવ્યા છે.

  1. જબ ભી હોગી પહલી બારિશ, તુમકો સામને પાયેંગે, વો બૂંદો સે ભરા ચેહરા તુમ્હારા હમ દેખ તો પાયેંગે.
  2. કલ રાત મેં સારે ગમ આસમાન કો સુના દિયે, આજ મેં ચૂપ હું ઔર આસમાન બરસ રહા હૈ.
  3. મેં તેરે હિજ્ર કી બરસાત મેં કબ તક ભીગુ, ઐસે મૌસમ મેં તો દિવારેં ભી ગીર જાતી હૈ.
  4. બદલી સાવન કી કોઈ જબ ભી બરસતી હોગી, દિલ હી દિલ મેં વહ મુજે યાદ તો કરતી હોગી, ઠીક સે સો ન સકી હોગી કભી ખ્યાલોં સે મેરે, કરવટેં રાત ભર બિસ્તર પે બદલતી હોગી.
  5. ઈસ બારિશ કે મૌસમ મેં અજીબ સી કશિશ હૈ, ના ચાહતે હુએ ભી કોઈ શિદ્દત સે યાદ આતા હૈ.
  6. રહને દો કિ અબ તુમ ભી મુજે પઢ ન સકોગે, બરસાત મેં કાગજ કી તરહ ભીગ ગયા હૂં મૈં.
  7. બારિશ કી બૂંદો મેં જલકતી હૈ તસ્વીર ઉનકી ઔર, હમ ઉનસે મિલને કી ચાહત મેં ભીગ જાતે હૈ.
  8. હમ ભીગતે હૈ જિસ તરહ સે તેરી યાદોં મેં ડૂબ કર, ઈસ બારિસ મેં કહાં વો કશિશ તેરે ખયાલોં જૈસી.
  9. અજબ લુત્ફ કા મંજર દેખતા રેહતા હૂં બારિશ મેં, બદન જલતા હૈ ઔર મૈં ભીગતા રેહતા હૂં બારિશ મેં.
  10. બરસ રહી થી બારિશ બાહર ઔર, વો ભીગ રહે થે મુજ મેં.
  11. ઇસ ભીગે ભીગે મૌસમ મેં થી આસ તુમ્હારે આને કી, તુમકો અગર ફુરસત હી નહી તો આગ લગે બરસતોં કો.

Breaking news: ઉધનામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ
Breaking news: ઉધનામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ
ડૉક્ટરની ચિઠ્ઠી વગરની કફ સિરપ પિવડાવતા બાળકીનું શંકાસ્પદ મોત
ડૉક્ટરની ચિઠ્ઠી વગરની કફ સિરપ પિવડાવતા બાળકીનું શંકાસ્પદ મોત
Breaking News : છોટાઉદેપુરમાં કોન્ટ્રાક્ટરનો અધિકારીઓ સામે આક્રોશ
Breaking News : છોટાઉદેપુરમાં કોન્ટ્રાક્ટરનો અધિકારીઓ સામે આક્રોશ
Breaking News : અમદાવાદમાં AMTS બસમાં આગ ભભૂકી ઉઠી
Breaking News : અમદાવાદમાં AMTS બસમાં આગ ભભૂકી ઉઠી
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
g clip-path="url(#clip0_868_265)">