Miss You Shayari : નહીં આતી તો યાદ ઉન કી મહીનો તક નહીં આતી, મગર જબ યાદ આતે હૈ તો અક્સર યાદ આતી હૈ
તમે તમારા પાર્ટનર કે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડથી દૂર હોવ અને તમને તેમની યાદ સતાવી રહી હોય કે મિસ કરી રહ્યા હોવ ત્યારે આ લેખમાં અમે બેસ્ટ મિસ યુ શાયરી લઈને આવ્યા છે.

Missing you shayari
શું તમે પણ લાંબા સમયથી કોઈને મીસ કરી રહ્યા છો અને તેમની યાદમાં કોઈ સારી લાઈન કે શાયરી શોધી રહ્યા છો? તો તમે યોગ્ય જગ્યાએ આવ્યા છો. દરેકના જીવનમાં કોઈને કોઈ વ્યક્તિ હોય છે જે તમારાથી ઘણી દૂર હોય અને તમે તેમને અવાર નવાર યાદ કરતા હોય. પછી તે તમારો સારો મિત્ર હોય, પ્રેમી કે પ્રેમિકા હોય કે પછી તમારા સ્નેહીજનો. આપણા જીવનમાં તે વ્યક્તિને મિસ કરીએ છીએ જે આપણા હૃદયની ખૂબ નજીક હોય છે.
જ્યારે તે વ્યક્તિ તમારાથી દૂર રહે છે, ત્યારે તમે તેને અને તેના વિશેની દરેક વસ્તુને ખૂબ યાદ કરો છો, અને તમે તેની યાદમાં ખૂબ જ ઉદાસ અનુભવો છો અને તેમને તમારી યાદ અપાવા માંગો છો તો વાંચો આ શાયરી
- દિલ મેં આપ હો ઔર કોઈ ખાસ કૈસે હોગા, યાદો મેં આપકે સિવા કોય પાસ કૈસે હોગા, હિચકિયાં કહેતી હૈં આપ યાદ કરતે હો, પર બોલોગે નહીં તો મુઝે એહસાસ કૈસે હોગા?
- નહી ફુરસત યકીન માનો હમેં કુછ ઔર કરને કી, તેરી યાદેં તેરી બાતેં બહુત મસરૂફ રખતી હૈ.
- સરહદીં તોડ કે આ જાતી હૈ કિસી પંછી કી તરહ, યે તેરી યાદ હૈ જો બટતી નહીં મુલ્કોં કી તરહ.
- અબ બડી દૂર લેકર જાયેગા, આ ગયા હૈ તેરા ખયાલ મુઝે.
- નિકલી મોહબ્બત કી બાત તો તુમ યાદ આ ગયે, ઊઠે દિલ મેં વો જઝબાત તો તુમ યાદ આ ગયે, ગર્મી ને સુખા દિયા થા તેરી યાદો કો, હુઈ જબ પ્યાર કી બરસત તો તુમ યાદ આ ગયે.
- મુઝે કુછ ભી નહીં કહેના ઇતની સી ગુજારીશ હૈ, બસ ઉતની બાર મિલ જાઓ કી જીતના યાદ આતે હો.
- હર એક પહેલુ તેરા મેરે દિલ મેં આબાદ હો જાયે, તુઝે મેં ઇસ કદર દેખુ મુઝે તુ યાદ હો જાયે.
- હમ ચાહે તો ભી તુઝે ભૂલા નહિ સકતે, તેરી યાદો સે દામન છુડા નહીં સકતે, તેરે બિના જીના એક પલ ભી મુમકીન નહીં, તુમ્હેં ચાહતે હૈં ઇતના કી બતા નહીં સકતે. મીસ યુ..
- કહીં યે અપની મોહબ્બત કી ઇન્તેહાં તો નહીં, બહુત દિનો સે તેરી યાદ ભી નહીં આયી.
- ઢુંઢોગે ઉજાડે રિશ્તો મેં વફા કે ખઝાને, તુમ મેરે બાદ મેરી મોહબ્બત કો યાદ કરોગે.
