Love shayari: યે જુલ્ફ અગર ખુલ કે બિખર જાયે તો અચ્છા, ઇસ રાત કી તકદીર…..પ્રેમની જબરદસ્ત શાયરી
આ પોસ્ટમાં અમે ફેમસ શાયર દ્વારા લખાયેલી રોમેન્ટિક પ્રેમભરી શાયરીને લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિના જીવનમાં થોડુ રોમાન્સ જરુરી છે બીઝી લાઈફમાંથી થોડો ટાઈમ કાઢી તમારી પ્રેમિકા કે પ્રેમીને આ શાયરી શેર કરો અને તમારા પ્રેમનો ઈઝહાર કરો.
આ રોમેન્ટિક પ્રેમભરી શાયરી તમારા પ્રેમ જીવનને રોમેન્ટિક બનાવશે. પ્રેમનો અહેસાસએ જીવનની સૌથી સુંદર ફિલિંગ્સ છે જેને વ્યક્ત ક્યારેય પ્રેમીઓ તેમના શબ્દોથી કરી શકતા નથી ત્યારે આ રોમેન્ટિક શાયરી તમારા કામ લાગી શકશે. આ શાયરીના માધ્યમથી તમે તમારી લાગણી વિશે તમારા પાર્ટનરને કે તમે જેને પ્રેમ કરી રહ્યા છો તેને કહીને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
આ પણ વાંચો: Romantic Shayari For Crush : ઉનકી નજર કા કુછ એસા ખુમાર થા, ઉફ યે દિલ ના દેતે તો ફીર…. પ્રેમ પર બહેતરીન શાયરી
- મહોબ્બત મેં જરા સી બેવફાઈ તો જરુરી હૈ, વહી અચ્છા ભી લગતા હૈ જો વાદે તોડ દેતા હૈ.
- કુછ કહ રહી હૈ આપ કે સીને કી ધડકન, મેરા નહીં તો દિલ કા કહા માન જાઈએ.
- કહ દો ઈન હસરતો સે ઔર જા બસે, ઈતની જગહ કહાં હૈ દિલ-એ-દાગદાર મેં.
- છોડના હૈ તો ન ઈલ્જામ લગા કર છોડો, કહીં મિલ જાઓ તો ફિર લુત્ફ-એ-મુલાકાત રહેં.
- આઈ હૈ કુછ ન પૂછ કયામત કહાં કહાં, ઉફ લે ગઈ હૈ મુજકો મોહબ્બત કહાં કહાં.
- ગુલાબ જિસ્મ કા યૂં હી નહી ખિલા હોગા, હવા ને પહલે તુજે ફિર મુજે છુઆ હોગા.
- કહને દેતી નહીં કુછ મુંહ સે મોહબ્બત મેરી, લબ પે રહ જાતી હૈ આ આ કે શિકાયત મેરી.
- યે જુલ્ફ અગર ખુલ કે બિખર જાયે તો અચ્છા , ઇસ રાત કી તકદીર સવર જાયે તો અચ્છા.
- કૌન કહેતા હૈ કિ મુહબ્બત કી જુબા હોતી હૈ, યે હકીકત તો નિગાહો સે બાયા હોતી હૈ.
- ચેહરે પે ખુશી છા જાતી હૈ, આંખો મેં સુરુર આ જાતા હૈ, જબ તુમ મુજે અપના કહતે હો, અપને પે ગુરુર આ જાતા હૈ