AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life Shayari : જિન્દગી મેં બડી સિદ્દત સે નિભાઓ અપના કિરદાર, કી પર્દા ગિરને કે બાદ ભી…વાંચો જીવન પર શાયરી

આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત જિંદગી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિને તેના જીવની ઘણો પ્રેમ હોય છે પરંતુ ઘણી વખત આપડે આપડી પર્સનલ કે પ્રોફેશન લાઈફની કંટાડી જતા હોય છે પણ ડિમોટીવેટ થવાની કોઈ જરુર નથી આ શાયરી તમને સાચો માર્ગ બતાવામાં મદદ કરશે

Life Shayari : જિન્દગી મેં બડી સિદ્દત સે નિભાઓ અપના કિરદાર, કી પર્દા ગિરને કે બાદ ભી...વાંચો જીવન પર શાયરી
Life zindagi shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 8:00 PM
Share

આજની આ પોસ્ટમાં મિત્રો અમે આપના માટે જીવન પર શાયરી લઈને આવ્યા છે. લાઈફમાં આપડા બધાને સારા અને ખરાબ અનુભવો થતા હોય છે. ત્યારે આ શાયરી જીવનના તે જ અનુભવોને લઈને લખવામાં આવી છે. જીવનમાં દરેકના સંઘર્ષ જારી હોય છે. ત્યારે તેના પર લખાયેલી કેટલીક બહેતરીન શાયરી વાંચો અહીં

  1. જિંદગી મેં મુશ્કિલે કભી કભી આપકો કમજોર નહી મજબૂત, બનાને કે લિયે આતી હૈ
  2. જિન્દગી મેં બડી સિદ્દત સે નિભાઓ અપના કિરદાર, કી પર્દા ગિરને કે બાદ ભી તાલિયા બજતી રહે.
  3. જિન્દગી મેં કભી કિસી કો કમ મત સમજો, પુરી દુનિયા કો ડુબાને વાલા સમંદર, તેલ કી એક દૂદ કો નહી ડુબો સકતા.
  4. જિંદગી વહી હૈ જો જી રહે હૈ, યે કરેંગે વો કરેંગે યે તો ખ્વાબ હૈ.
  5. પતંગ સી હૈ જિંદગી કહાં તક જાએગી, રાત કો યા ઉમ્ર એક ના એક દિન કટ હી જાએગી.
  6. કુછ ના કરકે જીવન બિતાને સે બેહતર હૈ, કુછ ગલતિયાં કરકે જીવન બિતાઓ.
  7. ઈન્સાનો કો બોલવા સિખને મેં દો સાલ લગ જાતે હૈ, લેકિન ક્યા બોલના હૈ યે સિખને મેં પૂરી જિંદગી નિકલ જાતી હૈ.
  8. તુમ ચલને કી તૈયારી તો કરો, મંજિલ બાહે ફૈલાકર તુમ્હારે, ઈન્તઝાર મે ખડી હૈ
  9. ના થકે હૈ કભી પૈર ના કભી હિમ્મત હારી હૈ, જજ્બા હૈ કુછ બનને કા જિંદગી મેં, ઈસલિયે સફર જારી હૈ
  10. બડે હી અજીબ હૈ યે જિંદગી કે રાસ્તે, અંજાન મોડ પર કુછ લોગ અપને બન જાતે હૈ, મિલને કી ખુશી દેન યા ના દેન, મગર બિછડને કા ગમ ઝરૂર દે જાતે હૈ.

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
g clip-path="url(#clip0_868_265)">