Kitchen Training: બાળકોને બાળપણમાં જ આપો કિચન ટ્રેનિંગ, ભવિષ્યમાં લાગશે કામ

Kitchen Training: :દરેક માતા-પિતાની ઇચ્છા હોય છે કે તેમના બાળકો મોટા થઈને દરેક રીતે સ્વતંત્ર બને. દરેક વ્યક્તિ માટે પાયાની જરૂરિયાત છે ભોજન.

Kitchen Training: બાળકોને બાળપણમાં જ આપો કિચન ટ્રેનિંગ, ભવિષ્યમાં લાગશે કામ
kitchen tips
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 11, 2021 | 3:50 PM

Kitchen Training: :દરેક માતા-પિતાની ઇચ્છા હોય છે કે તેમના બાળકો મોટા થઈને દરેક રીતે સ્વતંત્ર બને. દરેક વ્યક્તિ માટે પાયાની જરૂરિયાત છે ભોજન. અને એટલે જ તેને ભોજન બનાવતા આવડતું હોય તો એને માટે કોઈ બીજા પર આધારિત રહેવું પડતું નથી. આ એવું કૌશલ્ય છે જે ભવિષ્યમાં કામ લાગશે. બાળક સાતથી આઠ વર્ષનું થાય એટલે એને કિચનમાં નાના-નાના કામ કરવાની સ્વતંત્રતા આપીને કિચન ટ્રેનીંગની શરૂઆત કરી શકાય. આમ કરવાથી પેરેન્ટ્સનો બાળક સાથેનો સંબંધ મજબૂત બને છે.

નવીન વસ્તુઓ સાથે પરિચય : બાળક રસોડામાં સમય ગાળવાનું શરૂ કરશે ત્યારે ધીમે ધીમે એનો રસોડાની નવી ખાદ્ય વસ્તુઓ સાથે પરિચય થશે. આમ કરવાથી ભોજનમાં બાળકનો રસ વધશે. નાની વયના બાળકને અલગ અલગ પ્રયોગ કરવામાં રસ પડતો હોય છે. રસોડાની અલગ અલગ વસ્તુઓ સાથે પ્રયોગ કરીનેએ પોતાનો કુતુહલ સંતોષી શકે છે.

કીચનની વસ્તુઓ સાથે પરિચય : બાળકોને કિચન ટ્રેનિંગ આપવાથી તેનો અલગ અલગ શાકભાજી તેમજ રસોઈ બનાવવામાં વપરાતા મસાલા સાથે પરિચય થાય છે. તેનાથી તેનો આત્મવિશ્વાસ કેળવાય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શાકભાજીમાં પડે છે રસ : મોટાભાગના બાળકોને શાકભાજી ખાવાનું ગમતું નથી. માતા-પિતા બાળકોને લીલા શાકભાજી ખાવા માટે દબાણ કરતા હોય છે. પણ બાળકો એનો વિરોધ કરતા હોય છે. બાળક આ શાકભાજીની મદદથી બનતી વાનગીઓ બનાવવામાં મદદ કરે છે ત્યારે એ એકજાતની ખુશી અનુભવે છે.

લેંગિક સમાનતા : દીકરા અને દીકરી બંનેને એક સમાન કિચન ટ્રેનિંગ આપવાથી તેમને પ્રોત્સાહન મળે છે. અને તેમનામાં સમાનતાની લાગણીનો પણ વિકાસ થાય છે. આ ટ્રેનિંગ મેળવનાર દીકરો જેમ તેમ નથી વિચારતો કે રસોડાનું કામ માત્ર મહિલાઓનું છે. વળી દીકરાને કિચનમાં રસોઈ બનાવતાં આવડતી હશે તો ભવિષ્યમાં ક્યારેય તેને એકલા રહેવું પડે એવા સંજોગો ઊભા થશે તો તેને વાંધો નહીં આવે.

કિચનમાં કામ કરતી હોય ત્યારે ધ્યાન રાખવું –બાળકને રસોડામાં એકલા ન મુકો. –મદદ માટે સાથે બાળક સાથે રહો. –કાળજીપુર્વક સમજાવો તે બહુ જલ્દી બધી વસ્તુ શીખી જશે. –બાળકને આગથી દુર રાખો તેમણે ટૂંકી બાંયના કપડાં પહેરાવો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">