AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram Romantic Shayari : ઈશ્ક કી રાહ મેં હી મંજિલ હૈ જનાબ, દિલ મેં ઉતર જાના યા….., વાંચો રોમેન્ટિક શાયરી

પ્રેમની કોઈ વ્યાખ્યા નથી, કે પ્રેમને શબ્દોમાં વ્યક્ત કરી શકાતો નથી. પ્રેમને વ્યક્ત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા પછી, અમને એક રસ્તો મળ્યો જેને અમે લવ શાયરી તરીકે ઓળખીએ છીએ, અને આજે અમે ઈન્સ્ટાગ્રામ પર મુકવા માટે કેટલીક જબરદસ્ત ઈન્સ્ટાગ્રામ લવ શાયરી લઈને આવ્યા છેઅને આ શાયરીના માધ્યમથી તમે પોતાના હૃદયની લાગણીને વ્યક્ત કરી શકો છો

Instagram Romantic Shayari : ઈશ્ક કી રાહ મેં હી મંજિલ હૈ જનાબ, દિલ મેં ઉતર જાના યા....., વાંચો રોમેન્ટિક શાયરી
Instagram Romantic Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2023 | 10:00 PM
Share

Romantic Shayari : આજકાલ ઓનલાઈન દુનિયા આપણા જીવન પર ઊંડી અસર કરી રહી છે. આમાં ઈન્સ્ટાગ્રામ યુવાનોની ફેવરિટ એપ છે. છોકરાઓ અને છોકરીઓ Instagram પર નવા સ્ટેટસ કે સ્ટોરી મુકતા રહે છે અને તેમના મિત્રોને મોકલતા રહે છે. ત્યારે આજની આ પોસ્ટમાં અમે ઈન્સ્ટાગ્રામ રોમેન્ટિક શાયરી લઈને આવ્યા છે. જે તમે તમારી પોસ્ટ કે સ્ટોરીમાં મુકી શકો છો તેમજ તમારી પ્રેમિકા કે પ્રેમી સાથે શેર કરી તમારા મની વાત તમે તેમને કહી શકો છો.

  1. કભી ખામોશ નિગાહો સે પઢકર દેખના, મેરે દિલ કો ઈસમે તુમ હી તુમ નજર આઓંગે
  2. જુમકે ઔર બિંદી કા કહર એક તરફ મગર તેરી તિરછી નજરોં સે, મુજે દેખના એક તરફ
  3. હૈ મોહબ્બત તુજસે પર ક્યા લિખું તેરે બારે મેં તુમ હી તો હો આદત મેરે ખ્વાબો કી, ઔર ક્યા લિખ્ખુ તેરે બારે મેં.
  4. મોહબ્બત કો ભી એસા અમલ બના લિયા, બિના મિલે હી તુમ્હે, જાન એ ગઝલ બના લિયા
  5. ઉન્હે હમારે પ્યાર પર યકીન નહી હોતા. લેકિન યે હમારા દિલ હૈ જો, ઉનકે સિવા કિસી ઔર કા નહી હોતા
  6. ઈશ્ક કી રાહ મેં હી મંજિલ હૈ જનાબ, દિલ મેં ઉતર જાના યા દિલ સે ઉતર જાના
  7. હોઠો સે અબ તક ખુશબુ આતી હૈ, હાય મૈંને કિસ કા માથા ચૂમ લિયા
  8. કભી ખામોશ નિગાહો કો પઢ કર દેખિયેગા, ઈબાદત મેં ભી નજર તુમ બેશુમાર દિખોંગે
  9. કરી હૈ સિફારિશ તુજે પાને કે લિયે, તો ઈતની આસાની સે તો તુજે જાને નહીં દેંગે
  10. જિંદગી મેં કુછ એસે લોદ મિલતે હૈ, જિન્હે હમ પા નહીં સકતે સિર્ફ ચાહ સકતે હૈ.
  11. ચાહને વાલે હજાર મિલેંગે, તુમ ઢુંઢના કોઈ નિભાને વાલા
  12. જબ બારિશ હો તો સમજ લેના, કિ તેરી યાદ કુછ જ્યાદા હી આ રહી હૈ

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">