Good Night Shayari: દિન મેં ચૈન નહીં, ના હોશ હૈ રાત મેં, ખો ગયા હૈ ચાંદ ભી દેખો….વાંચો જબરદસ્ત શાયરી

|

May 29, 2023 | 10:00 PM

આ લેખમાં અમે તમારા માટે કેટલીક બેહતરીન ગુડ નાઇટ રોમેન્ટિક શાયરીનો સંગ્રહ લઈને આવ્યા છે. જો કે આ અગાઉ અમે પ્રેમ પર ઘણી બધી શાયરી તમારી સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

Good Night Shayari: દિન મેં ચૈન નહીં, ના હોશ હૈ રાત મેં, ખો ગયા હૈ ચાંદ ભી દેખો....વાંચો જબરદસ્ત શાયરી
Good night shayari

Follow us on

તમારા ખાસને ગુડ નાઈટ મેસેજ કરવો તમને ગમે છે તો આ શાયરી તમારા માટે છે. આ ગુડ નાઈટ રોમેન્ટિક શાયરી મોકલીને તમે તે વ્યક્તિને શુભ રાત્રિની શુભેચ્છા પાઠવી શકો છો અને તે વ્યક્તિ પ્રત્યેનો તમારો પ્રેમ પણ દર્શાવી શકો છો. તો મિત્રો, જો તમે તમારી પ્રિયેથી દૂર બેઠા હોવ અને તમને તેમની યાદ સતાવી રહી હોય તો આ શાયરી થકી તમે તેમને તમારી યાદ પણ અપાવી શકો છો અને શુભરાત્રી વિશ પણ કરી શકો છો.

આ લેખમાં અમે તમારા માટે કેટલીક બેહતરીન ગુડ નાઇટ રોમેન્ટિક શાયરીનો સંગ્રહ લઈને આવ્યા છે. જો કે આ અગાઉ અમે પ્રેમ પર ઘણી બધી શાયરી તમારી સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

  1. હુઆ થા શોર પિછલી રાત કો દો ચાંદ નિકલે હૈ,
    બતાઓ ક્યા જરુરતથી તુમ્હે છત પર ટહલને કી.
  2. તેરી યાદોં મેં નીંદ કા આના બ઼ડા મુશ્કિલ હો ગયા હૈ,
    ઔર નીંદ આ ભી જાયે તો ઉસ નીંદ પર ભી,
    તેરા પહરા હો ગયા હૈ.
  3. ધોખા દેતી હૈ શરીફ ચેહરો કી ચમક,
    હર કાંચ કા ટૂકડા હીરા નહીં હોતા !
  4. મેરી પલકો કા અબ નીંદ સે કોઈ તાલ્લુક નહી રહા,
    મેરા કૌન હૈ યે સોચને મેં રાત ગુજર જાતી હૈ.
  5. રાત એક ખ્વાબ કો હકીકત હો તે દેખા,
    તુમ્હેં સોચા, તુમ્હે દેખા, તુમ્હે ચાહા, તુમ્હે પાયા.
  6. અબ તો ઈન આંખો સે ભી જલન હોતી હૈ મુજે,
    ખુલી હો તો ખ્યાલ તેરા, બંદ હો તો ખ્વાબ તેરા.
  7. હમી અકેલે નહીં જાગતે હૈ રાતો મેં,
    ઉસે ભી બડી મુશ્કિલો સે નીંદ આતી હૈ.
  8. યે રાત ઉસકા ઈંતજાર ઔર નીંદ કા બોજ,
    અગર મૈં મોહબ્બત ના કરતા તો કબ કા સો ચુકા હોતા.
  9. હૈ ચાંદ સિતારોં મેં ચમક તેરે પ્યાર કી,
    હર ફૂલ સે આતી હૈ મહક તેરે પ્યાર કી.
  10. દિન મેં ચૈન નહીં ના હોશ હૈ રાત મેં,
    ખો ગયા હૈ ચાંદ ભી દેખો બાદલ કે આગોશ મેં.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
Next Article