AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Friends Shayari : વો બચપન ભી ક્યા ખુબ થા, જબ દો ઉંગલીયાં જોડતે હી, દોસ્તી હો જાતી થી….વાંચો મિત્રતા પર શાયરી

આજનો આ દિવસને બધા મિત્રો માટે ખુબ ખાસ રહ્યો હશે. આ દિવસ પુરો થઈ જવામાં થોડા કલાકો બાકી છે તે પહેલા ચાલો ફરી એકવાર મિત્રોને આ ખાસ શાયરી મોકલી તેમની મિત્રતાને ફરી યાદ કરી લઈએ.

Friends Shayari : વો બચપન ભી ક્યા ખુબ થા, જબ દો ઉંગલીયાં જોડતે હી, દોસ્તી હો જાતી થી....વાંચો મિત્રતા પર શાયરી
Friendship day
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2023 | 10:00 PM
Share

ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર મિત્રો માટે ખાસ હોય છે, કારણ કે આ ફ્રેન્ડશીપનો દિવસ હોય છે. આ દિવસ ફ્રીડશિપ ડે મનાવામાં આવે છે. ત્યારે આજ સવારથી તમે તમારા ઘણા બધા મિત્રોને wish મોકલીને શુભેચ્છાઓ પાઠવી હશે ત્યારે હજુ પણ એવા મિત્રો જે રહી ગયા છે તેમને આજનો દિવસ પુરો થતા પહેલા એકવાર મેસેજ કરી તેમને તમારી મિત્રતાનો એ ખાસ અહેસાસ અપાવી શકો છો.

આજનો આ દિવસને બધા મિત્રો માટે ખુબ ખાસ રહ્યો હશે. આ દિવસ પુરો થઈ જવામાં થોડા કલાકો બાકી છે તે પહેલા ચાલો ફરી એકવાર મિત્રોને આ ખાસ શાયરી મોકલી તેમની મિત્રતાને ફરી યાદ કરી લઈએ.

  1. વો બચપન ભી ક્યા ખુબ થા, જબ દો ઉંગલીયાં જોડતે હી, દોસ્તી હો જાતી થી
  2. કિતની છોટી સી દુનિયા હૈ મેરી, એક મૈં હૂં, ઔર એક દોસ્તી તેરી
  3. યે દોસ્તી કા ગણીત હૈ સાહબ, યહા 2 મેં સે 1 ગયા તો, કુછ નહીં બચતા
  4. 1 સાલ મેં 50 મિત્ર બનાના આમ બાત હૈ, પર 50 સાલ મેં એક હી મિત્ર હોના ખાસ બાત હૈ.
  5. વો દોસ્ત મેરી ઝિંદગી મેં બહુત માયને રખતે હૈ, વક્ત આને પર સામને જો મેરે આઈના રખતે હૈ.
  6. મેરે દોસ્તો કી પહેચાન ઇતની મુશ્કિલ ભી નહીં, વો હંસના ભૂલ જાતે હૈં મુઝે રોતા દેખ કર.
  7. એક તાબીઝ તેરી-મેરી દોસ્તી કો ભી ચાહિયે, થોડી સી દીખી નહીં કી નજર લગને લગતી હૈ.
  8. તુ કિતની ભી ખૂબસૂરત ક્યૂં ના હો એ ઝિંદગી, ખુશમિજાઝ દોસ્તો કે બગેર તુ અચ્છી નહીં લગતી.
  9. દિલ ખોલ કર સારી બાતે કર લેતે હૈ, જીંદગી કે ગમ કો હમ મીલકર સહ લેતે હૈ, ગુજાર દેતે હૈ સારા દિન મસ્તી મજાક મેં, ઐસે હી હમ દોસ્તી કે લમ્હો કો જી લેતે હૈ.
  10. છુ લે તુ આસમાન જમીન કી તલાશ ના કર, જી લે યે જીંદગી ખુશી કી તલાશ ના કર, તકદીર ભી બદલ જાયેગી ખુદ હી મેરે દોસ્ત, મુસ્કુરાના શીખ લે વજહ કી તલાશ ના કર.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">