AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dost Yaar : આ ફ્રેન્ડશીપ ડે તમારા મિત્રોને ડેડિકેટ કરો રાહુલ વૈદ્યએ ગાયેલુ ‘દોસ્ત યાર’ સોંગ, જુઓ Video અને Lyrics

આ ફ્રેન્ડશીપ ડે તમે પણ તમારા યાર, મિત્ર માટે કઈ ખાસ કરો ના કરો પણ રાહુલ વૈદ્યએ ગાયેલુ આ ગીત જરુર તમારા મિત્રોને ડેડીકેટ કરી તમારી મિત્રતાની એકવાર ફરી યાદ અપાવી દેજો. ફ્રેન્ડશીપ ડેને લઈને આજે અમે મિત્રતા પર જબરદસ્ત સોંગ લઈને આવ્યા છે.

Dost Yaar : આ ફ્રેન્ડશીપ ડે તમારા મિત્રોને ડેડિકેટ કરો રાહુલ વૈદ્યએ ગાયેલુ 'દોસ્ત યાર' સોંગ, જુઓ Video અને Lyrics
Dost Yaar Song
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 3:55 PM
Share

Dost Yaar Song: આવતી કાલે ઓગષ્ટનો પહોલો રવિવાર એટલે કે ફ્રેન્ડશીપ ડે છે. ત્યારે આ ફ્રેન્ડશીપ ડે તમે પણ તમારા યાર, મિત્ર માટે કઈ ખાસ કરો ના કરો પણ રાહુલ વૈદ્યએ ગાયેલુ આ ગીત જરુર તમારા મિત્રોને ડેડીકેટ કરી તમારી મિત્રતાની એકવાર ફરી યાદ અપાવી દેજો. ફ્રેન્ડશીપ ડેને લઈને આજે અમે મિત્રતા પર જબરદસ્ત સોંગ લઈને આવ્યા છે.

આ ગીત રાહુલ વૈદ્ય દ્વારા ગાયેલું હિન્દી આલ્બમ ગીત છે અને તેનું સંગીત ડેનિશ સાબરીએ કમ્પોઝ કર્યું છે જ્યારે દોસ્ત યાર ગીતના લિરિક્સ પણ ડેનિશ સાબરીએ લખ્યા છે. આરકેવી એન્ટરટેઈમેન્ટ દ્વારા મ્યુઝિક વિડિયો રિલીઝ કરવામાં આવ્યો છે.

(Video Credit: Rahul Vaidya RKV)

Dost Yaar Song Lyrics:

હજાર બાર કહુંગા મૈં એક બાર નહીં હજાર બાર કહુંગા મૈં એક બાર નહીં કે મેરે યાર કે જૈસા કિસિકા યાર નહી

બરાબર હજારોં કે યે દો ચાર હૈ બરાબર હજારોં કે યે દો ચાર હૈ ઉનકે બિના જીના બેકાર હૈ

મેરી જીંદગી મેરે દોસ્ત યાર હૈ મેરી જીંદગી મેરે દોસ્ત યાર હૈ મેરી હર ખુશી મેરે દોસ્ત યાર હૈ મેરી જીંદગી મેરે દોસ્ત યાર હૈ

મેરે ચેહરે સે મેરે દિલ કી બાતેં જાનતે હૈં યે મુઝે મુઝસે ભી જ્યાદા લગતા હૈ પેહેચંતે હૈં યે

મેરે ચેહરે સે મેરે દિલ કી બાતેં જાનતે હૈં યે મુઝે મુઝસે ભી જ્યાદા લગતા હૈ પેહેચંતે હૈં યે

જબ યે મિલે મેરા ત્યોહર હૈ ઉનકે બિના જીના બેકાર હૈ બડે હી કામિને મેરે દોસ્ત યાર હૈ સબસે કમીને મેરે દોસ્ત યાર હૈ

મેરી જીંદગી મેરે દોસ્ત યાર હૈ મેરી હર ખુશી મેરે દોસ્ત યાર હૈ

ઓહ મેરે યારા વે તેરી યારી કે સડકે હર જનમ તુ સાથ રહે યેહી માંગુ દુઆ રબ સે

ઓહ મેરે યારા વે તેરી યારી કે સડકે સારી દુનિયા યાદ કરેગી તેરી મેરી યારી કે કિસસે

ખુદા ને મુઝસે કહા આયે બંદે મત કર ઇતની દોસ્તી તુ તુ હસના ભૂલ જાયેગા

ખુદા ને મુઝસે કહા આયે બંદે મત કર ઇતની દોસ્તી તુ હસના ભૂલ જાયેગા

મૈને કહા આયે ખુદા જરા નિચે આકે મેરે યાર સે તો મિલ તુ ઉપર રહેના ભૂલ જાયેગા

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">