Feeling Love Shayari: કોઈ અજનબી ખાસ હો રહા હૈ, લગતા હૈ મોહબ્બતેં અહેસાસ હો રહા હૈ….વાંચો પ્રેમ પર જબરદસ્ત શાયરી
આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત પ્રેમભરી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં થોડુ રોમાન્સ જરુરી છે. વ્યસ્ત લાઈફમાંથી થોડો ટાઈમ કાઢી તમારી પ્રેમિકા કે પ્રેમીને આ શાયરી શેર કરો અને તમારા પ્રેમનો ઈઝહાર કરો.

Feeling Love shayari
પ્રેમ પર કેટલીક બહેતરીન શાયરી જે તમને જીવનમાં પ્રેમની રીત પણ શીખવી શકે છે અને જુદાઈનો તકલીફ પણ. ત્યારે આજના આ લેખમાં ફેમસ શાયર અને ગઝલકાર બશીર બદ્રની પ્રેમ પર કેટલીક બહેતરીન શાયરી લઈને આવ્યા છે. આ પહેલા પણ અમે કેટલીક પ્રેમભરી શાયરીઓનો વિશેષ સંગ્રહ આપની સાથે શેર કર્યો છે. ત્યારે આજના આ લેખમાં કેટલીક પ્રેમભરી શાયરી સુંદર કાવ્ય સંગ્રહ છે જેમાં દરેક રંગ, પ્રેમની દરેક લાગણીને વ્યક્ત કરતી કેટલીક શાયરી એકત્રિત કરવામાં આવી છે.
- મિલાવટ હૈ તેરે ઈશ્ક મેં ઈતર ઔર શરાબ કી, કભી હમ મહેક જાતે હૈ કભી હમ બહેક જાતે હૈ.
- બસ યહી એક જિજક હૈ હાલે દિલ સુનાને મેં કે, તેરા ભી જિક્ર આયેગા ઈસ ફસાને મેં .
- તલબ યે કે તુમ મિલ જાઓ, હસરત યે કે ઉમ્ર ભર કે લિએ.
- કોઈ અજનબી ખાસ હો રહા હૈ, લગતા હૈ મોહબ્બતેં અહેસાસ હો રહા હૈ.
- કૈસે કહ દૂ ઈશ્ક નહીં હૈ તુમસે, મેરે લિયે ઇશ્ક કા મતલબ હી તુમ હો.
- ચલો મર જાતે હૈ તુમ પર, બતાઓ દફ્નાઓગે અપને સીને મૈં.
- મૈં નાસમજ સહી પર વો તારા હૂં, જો તેરી ખ્વાહીશો કે લિયે સૌ બાર ટૂટ જાઉં.
- કિતને ચેહરે હૈ ઈસ દુનિયા મેં, મગર હમકો એક ચેહરા હી નજર આતા હૈ. દુનિયા કો હમ ક્યો દેખેં, ઉસકી યાદમેં સારા વક્ત ગુજર જાતા હૈ.
- મોહબ્બત કા કોઈ રંગ નહી ફિર ભી વો રંગીન હૈ, પ્યાર કા કોઈ ચહરા નહી ફિર ભી વો હસીન હૈ.
- અદા હૈ, ખ્વાબ હૈ, તકસીમ હૈ, તમાશા હૈ, મેરી ઈન આંખો મેં એક શખ્શ બેતહાશા હૈ.
ભારતના સૌથી શિક્ષિત વ્યક્તિ, તેમની ડિગ્રીઓ જાણીને તમને આશ્ચર્ય થશે
IPLમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર ખેલાડીઓ
Video : કે. એલ રાહુલના ઘરે દીકરીના જન્મની દિલ્હીના ખેલાડીઓએ આ રીતે કરી ઉજવણી
સચિનની લાડલી સારા એ કર્યો કમલ, ફરતા ફરતા કરશે લાખોની કમાણી..!
Cheapest Alcohol : આ દેશમાં મળે છે સૌથી સસ્તો દારુ, જાણી લો નામ
Peepal Leaf Benefits: ફેફસાને રોગ મુક્ત બનાવશે આ ઝાડના પાન, જાણો કઈ રીતે કરવો ઉપયોગ