Eid Mubarak Shayari : દેખા ઈદ કા ચાંદ તો માંગી યે દુઆ રબ સે, દેદે તેરા સાથ ઈદ કા તોહફા સમજ કે…
ઈદના આવસર પર કેટલીક જબરદસ્ત શાયરી લઈને આવ્યા છે. જેમાં કવિઓએ ઈદને લગતી તમામ લાગણીઓ આલેખી છે. આ લેખમાં ઈદ પર શાયરીનું બેસ્ટ કલેક્શન લઈને આવ્યા છે. જે તમે તમારા ખાસને આ શાયરી મોકલીને ઈદ મુબારક કહી શકો છો.

Eid Mubarak Shayari
ઈદના તહેવાર પર, લોકો ગળે મળે છે, તેમની બધી ફરિયાદો દૂર કરે છે અને ખુશીઓ વહેંચે છે. આ પ્રસંગે પ્રિયતમાના દર્શન થાય તો પણ આ દિવસની ખુશી બમણી થઈ જાય છે. પ્રેમીઓ મોટા ભાગે તેમની પ્રેમીકાને ચાંદ સાથે સરખાવતા હોય છે. ત્યારે આ ઈદના અવસર પર કેટલીક જબરદસ્ત શાયરી લઈને આવ્યા છે. જેમાં કવિઓએ ઈદને લગતી તમામ લાગણીઓ આલેખી છે.
આ પણ વાંચો: Dil Shayari: દિલ સાથે જોડાયેલ કેટલીક બહેતરીન શાયરી, જે તમારી ક્રશનું દિલ જીતવામાં મદદ કરી શકે છે
- ઈદ કા ચાંદ તુમને દેખ લિયા, ચાંદ કી ઈદ હો ગઈ હોગી.
- ઈદ કા દિન હૈ ગલે આજ તો મિલ લે જાલિમ રસ્મ-એ-દુનિયા ભી હૈ મૌકા ભી હૈ દસ્તૂર ભી હૈ.
- હમ ને તુજે દેખા નહીં ક્યા ઈદ મનાયે, જિસ ને તુજે દેખા હો ઉસે ઈદ મુબારક.
- ફલક પે ચાંદ સિતારે નિકલે હૈ હર શબ, સિતમ યહી હૈ નિકલતા નહીં હમારા ચાંદ.
- જિસ તરફ તૂ હૈ ઉધર હોંગી સભી કી નજરે, ઈદ કે ચાંદ કા દીદાર બહાના હી સહી
- વાદો પે હર રોજ મેરી જાન ન ટાલો, હૈ ઈદ કા દિન અબ તો ગલે હમ કો લગા લો.
- વો ચાંદ કે દીદાર કો જબ વો છત પર આતે હૈં, ઉન્હે દેખકર આજ ઈદ હૈ હમ સમજ જાતે હૈ.
- હમ ઉનકો દેખ કર હી ઈદ મનાતે હૈં, સહર મેં હી ઈદગાહ કો નિકલ જાતે હૈ.
- એ હવા તૂ હી ઉસે ઈદ મુબારક કહિયો, ઔર કહિયો કિ કોઈ યાદ કિયા કરતા હૈ.
- દેખા ઈદ કા ચાંદ તો માંગી યે દુઆ રબ સે, દેદે તેરા સાથ ઈદ કા તોહફા સમજ કે.