દિવાળી શાયરી : દિવાળીના પર્વ પર તમારા મિત્રો અને પરિવારજનોને આ ખાસ શાયરી શેર કરો
દિવાળીના તહેવારોને ગણતરીના કલાકો જ બાકી છે. આવતીકાલે એટલે રવિવારે દિવાળીનો પર્વ છે. દિવાળીનો તહેવાર રોશની અને પ્રકાશનો તહેવાર છે.જે અંધકારને દૂર કરી રોશની આપે છે. તે દિવસે સૌ કોઈ લોકો પોતાના ઘરનાને નવી નવેલી દુલ્હનની જેમ સજાવતા હોય છે. તો આજે અમે તમારા માટે ગુજરાતીમાં દિવાળીની શુભેચ્છા લઈને આવ્યા હતા.
દિવાળીના તહેવારોને ગણતરીના કલાકો જ બાકી છે. આવતીકાલે એટલે રવિવારે દિવાળીનો પર્વ છે. દિવાળીનો તહેવાર રોશની અને પ્રકાશનો તહેવાર છે.જે અંધકારને દૂર કરી રોશની આપે છે. તે દિવસે સૌ કોઈ લોકો પોતાના ઘરનાને નવી નવેલી દુલ્હનની જેમ સજાવતા હોય છે. તેમજ ઘરના આંગણમાં દિવડા પ્રગટાવીને મુકતા હોય છે. જેના પગલે આપણે બધા જ પરિવારજનોને તેમજ સગાસબંધીઓ અને મિત્રોને દિવાળીની શુભેચ્છા આપીએ છીએ.તો આજે અમે તમારા માટે ગુજરાતીમાં દિવાળીની શુભેચ્છા લઈને આવ્યા હતા.
શાયરી વાંચો
- દિએ કી રોશની સે સબ અંધેરે દૂર હો જાએ,યે દિવાલી અપનો કી ખુશિયોં કે સાથ મનાએ
- ઈસ દિવાલી પર પટાખે કી બૌછાર કરતે હૈ,આઓ મેરે યારો કુછ અંદાજ મેં ઈસ દિવાલી કા દીદાર કરતે હૈ
- પ્યાર ભરે રિશ્તો કા બંધન કભી ના ટૂટે, ઈસ દિવાલી સભી કે દિલો મેં ખુશિયાં ઝુલે
- હર દિન દિવાલી હર દિન દશહરા હૈ, હર દિન જિંદગી મેં એક નયા સવેરા હૈ
- આંખો મેં જલાએ રખના યે ખ્વાહિશો કે લિએ, યે દિવાલી આઈ આપકે ઘર મેં ખુશિયોં લિએ
- આપકે ઘર મેં માં લક્ષ્મી ઔર કુબેર કા વાસ હો,ધન દૌલત કી ઈસ દિપાવલી મેં ખૂબ બરસાત હો
- જલતા દિયા એક નયા સંદેશ દેતા હૈ,અપનો કે લિએ હૈપ્પી દિપાવલી કહતા હૈ
- ઘર – ઘર હો ખુશહાલી,હર કોઈ મનાયે દિવાલી, ગલે મિલકર સબકો કહો હૈપ્પી દિવાલી
- દિયે કે ઉજાલે સે સબ અંધેરા દૂર હો જાયે, દુઆ હૈ કી જો ચાહે વો ખુશી મંજૂર હો જાયે
- દિવાલી કી લાઈટ કરે સબકો ડિલાઈટ, પકડો મસ્તી કે ફ્લાઈટ ઔર ધૂમ મચાઓ ઓલ નાઈટ