AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baby Names starting with O: O પરથી શરૂ થતા છોકરાઓના નામ અને તેનો અર્થ, જુઓ આ લિસ્ટ

Baby Names starting with O: આજના સમયમાં કેટલાક માતા-પિતા તેમના બાળકને ટ્રેડિંગ નામો (Baby Names) આપવાનું પસંદ કરે છે, તો કેટલાક રિવાજો મુજબ તેમના બાળકને પરંપરાગત નામો આપવાનું પસંદ કરે છે. શું તમારા બાળકનું નામ 'O' પરથી રાખવું છે? જો તમારે આ O અક્ષરમાંથી તમારા બાળકનું નામ રાખવું હોય તો આમાંથી એક યુનિક અને એટ્રેક્ટિવ નામ તમે પસંદ કરી શકશો.

Baby Names starting with O: O પરથી શરૂ થતા છોકરાઓના નામ અને તેનો અર્થ, જુઓ આ લિસ્ટ
Baby Names starting with O
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2023 | 9:51 PM
Share

Baby Names starting with O: આજના સમયમાં તમારા છોકરા માટે યોગ્ય નામ (Baby Names) પસંદ કરવું એ એક મોટું પડકારરૂપ કાર્ય બની ગયું છે. આજે કોઈપણ માતા-પિતા તેમના સુંદર છોકરાના નામને લઈને ખૂબ જ મૂંઝવણમાં છે.બાળકના માતા-પિતા સમજી શકતા નથી કે તેઓ તેમના બાળકનું નામ શું રાખે. વ્યક્તિના જીવનમાં તેના નામનો હંમેશા તેના માટે ઘણો અર્થ હોય છે. નામ એ પ્રથમ વસ્તુ છે જેનાથી તે ઓળખાય છે અને પછી દુનિયા તેને તે નામથી ઓળખે છે.

પહેલા એક એવો રિવાજ હતો જેમાં ઘરના વડીલો બાળકોના નામ રાખતા હતા. પરંતુ હવે આ વાત બદલાઈ ગઈ છે. કારણ કે ઘરમાં નવું મહેમાન આવે તે પહેલા માતા-પિતા બાળકના નામ રાખવા અંગે વિચારવા લાગે છે.

જો તમે પણ તમારા છોકરા માટે નામ શોધી રહ્યા છો, તો આજે અમે તમને O અક્ષરથી શરૂ થતા છોકરાઓના નામ અને તે નામનો અર્થ વિશે જણાવી રહ્યા છીએ. જો તમને પણ આમાંથી કોઈ નામ ગમતું હોય, તો તમે તમારા છોકરાને તે નામ આપી શકો છો.

‘O’ થી શરૂ થતા આ નામ

  1. ઓમ – જીવનનું સર્જન, યોગ
  2. ઓમકાર – મૂળભૂત મંત્ર, મંત્રોનો શબ્દસમૂહ
  3. ઓજસ – શરીરની શક્તિ, પ્રકાશ, જીવન શક્તિ
  4. ઓજમ – ઉત્સાહ
  5. ઓમાંશ – ઓમ, ઓમનું પવિત્ર પ્રતીક
  6. ઓગન – સંયુક્ત
  7. ઓજસ્વી – દિવ્ય પ્રકાશથી ભરપૂર
  8. ઓમિશ – ઓમનો ભગવાન
  9. ઓમસ્વત – મૈત્રીપૂર્ણ
  10. ઓજધ – જે શક્તિ આપે છે
  11. ઓવિયન – કલાકાર, પ્રતિભાશાળી કારીગર
  12. ઓજસ્વી – દિવ્ય પ્રકાશથી ભરપૂર
  13. ઓમિશ – ઓમનો ભગવાન
  14. ઓમેશ – સર્વશક્તિમાન
  15. ઓહસ – વખાણ, શુભેચ્છા, પ્રખ્યાત વ્યક્તિ
  16. ઓજન – તરંગ
  17. ઓમકારેશ્વર – ભગવાન શિવના અનેક નામોમાંથી એક
  18. ઓજલ – શાનદાર, ભવ્ય
  19. ઓકેન્દ્ર – કેસર
  20. ઓજસ્વિત – મજબૂત, તેજસ્વી
  21. ઓઘવંત – રાજા, સમ્રાટ
  22. ઓમરન – મજબૂત
  23. ઓમકૃશ – ભગવાન કૃષ્ણના અનેક નામોમાંથી એક
  24. ઓમના – પવિત્ર, શુદ્ધ
  25. ઓનિસ – મનનો ભગવાન
  26. ઓજસ્વિન – તેજસ્વી
  27. ઓરિસ – વૃક્ષ
  28. ઓમપ્રકાશ – પ્રકાશનો દેવ, પવિત્ર પ્રકાશ

આ પણ વાંચો: Baby Names starting with N : છોકરીનું નામ N પરથી રાખવું છે, તો જાણો પોપ્યુલર નામ અને તેનો અર્થ

ન્યૂ બોર્ન બેબી અને લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">