AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baby Names starting with J: છોકરીનું નામ J પરથી રાખવું છે, તો જાણો પોપ્યુલર નામ અને તેનો અર્થ

Baby Names starting with J: J પરથી છોકરીઓનું નામ (Baby Names) રાખવા માંગો છો. અહીં અમે તમને I થી શરૂ થતા સ્ટાઈલિશ બેબી ગર્લના નામ જણાવવા જઈ રહ્યા છીએ.

Baby Names starting with J: છોકરીનું નામ J પરથી રાખવું છે, તો જાણો પોપ્યુલર નામ અને તેનો અર્થ
Baby Names starting with JImage Credit source: Freepik
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2023 | 9:55 PM
Share

Baby Names starting with J: નામકરણની પરંપરા સદીઓથી ચાલી આવે છે. માતાપિતા તેમના બાળકનું નામ (Baby Names) આપતા પહેલા આ વિશે ઘણું વિચારે છે. ઘણીવાર માતા-પિતા પોતાના બાળકનું નામ એવી રીતે રાખે છે કે તે બીજા કરતા અલગ હોય.એવું માનવામાં આવે છે કે બાળકના નામની અસર તેના આખા જીવન પર પડે છે. એટલા માટે નામ રાખતી વખતે પહેલો અક્ષર ખૂબ જ ધ્યાનથી લેવામાં આવે છે.

માતા-પિતા પણ વિચારે છે કે તેમના બાળકને જીવનભર એક જ નામ સાથે જીવવાનું છે. એટલા માટે ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે બાળકનું નામ તેને અન્ય લોકોમાં સન્માન આપે. બાળકનું નામ કયા અક્ષરમાં રાખવું તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. અહીં અમે તમને J અક્ષર સાથે બાળકીઓના બેસ્ટ નામો જણાવવા જઈ રહ્યા છીએ, જેમાંથી તમે સરળતાથી તમારી છોકરીનું નામ પસંદ કરી શકો છો.

J પરથી છોકરીઓના નામ

  1. જાન્હવી – ગંગા નદીનું નામ
  2. જાગૃતિ – જીગૃત કરવું
  3. જગદમ્બા – દેવી દુર્ગાનું નામ
  4. જગદંબિકા – દેવી દુર્ગા
  5. જાનકી – દેવી સીતાનું નામ
  6. જિશા – જીવન જીવવા જુનૂન રાખનાર વ્યક્તિ
  7. જિયાના – ભગવાનની કૃપા
  8. જાનવિકા – અજ્ઞાનનો નાશ કરનાર
  9. જિનિશા – શ્રેષ્ઠ વ્યક્તિ
  10. જેનિકા – ભગવાનની ભેટ
  11. જોશિકા – કળીઓનો સમૂહ
  12. જૂહી – ફૂલ અથવા પ્રકાશ
  13. જીવંતિકા – જે લાંબા આયુષ્યનો આશીર્વાદ આપે છે
  14. જલજા – કમળનું ફૂલ
  15. જમુના – યમુના નદીનું નામ
  16. જનની – પૃથ્વી અથવા માતાનું નામ
  17. જયલલિતા – દેવી દુર્ગાનું નામ
  18. જયંતિ – જે હંમેશા જીતે છે
  19. જયલતિકા – દેવી પાર્વતીનું નામ
  20. જયશ્રી – જે હંમેશા જીત તરફ આગળ વધે છે
  21. જીવિકા – પાણી
  22. ઝિલમિલ – જે હંમેશા ચમકે છે
  23. જિજ્ઞાસા – જે જાણવા માંગે છે

આ પણ વાંચો: Baby Names starting with J: છોકરીનું નામ J પરથી રાખવું છે, તો જાણો યુનિક નામ અને તેનો અર્થ

ન્યૂ બોર્ન બેબી અને લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">