AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baby Names starting with J: છોકરીનું નામ J પરથી રાખવું છે, તો જાણો યુનિક નામ અને તેનો અર્થ

Baby Names starting with J: તમારા બાળકનું નામ (Baby Names) J પરથી રાખવાનું છે? જયેશ, જયનીલ જેવા અનેક નામો છે જે અલગ-અલગ તેમજ અર્થપૂર્ણ પણ છે. અહીંયા જ એટલે કે J પરથી શરુ થતાં છોકરાના નામ છે.

Baby Names starting with J: છોકરીનું નામ J પરથી રાખવું છે, તો જાણો યુનિક નામ અને તેનો અર્થ
Baby Names starting with JImage Credit source: Pexels
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2023 | 9:29 PM
Share

Baby Names starting with J: આજના સમયમાં ઘરમાં આવનાર નવા મહેમાનનું નામ (Baby Names) રાખવાની રીત ઘણી બદલાઈ ગઈ છે. હવે સંસ્કૃતિ અને ભાષા સિવાય માતા-પિતા પણ એ વાતનું ધ્યાન રાખે છે કે તેમના બાળકનું નામ અલગ હોવું જોઈએ. એક સમય હતો જ્યારે ઘરના વડીલો નવા જન્મેલાનું નામ રાખતા હતા પરંતુ હવે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. નામ પ્રથમ અક્ષરને ધ્યાનમાં રાખીને રાખવામાં આવે છે. દરેક અક્ષરનું અલગ અલગ મહત્વ છે. તમારા બાળકનું નામ J પરથી રાખવાનું છે? જયેશ, જયનીલ જેવા અનેક નામો છે જે અલગ-અલગ તેમજ અર્થપૂર્ણ પણ છે.

એવું માનવામાં આવે છે કે J નામના બાળકો જીવનમાં ચોક્કસપણે સફળ થાય છે. તેઓ ખૂબ જ મહેનતુ છે અને તેમના પોતાના વ્યવસાયને ધ્યાનમાં રાખે છે. એવું પણ કહેવાય છે કે આ નામ ધરાવનારાઓ જીવનમાં ઉતાર-ચઢાવ કે પડકારોનો ભય વગર સામનો કરે છે.

‘J’ થી શરૂ થતા આ નામ

  1. જયેશ – વિજેતા, વિજય, વિજયનો દેવ
  2. જયનિલ – ભગવાન સ્વામી નારાયણ
  3. જતિન – મહાદેવ, શિવ, દેવોના દેવ
  4. જસ – ભગવાન વિનીત
  5. જ્યાંશુ – ભગવાન હનુમાન
  6. જિગ્યાંશ- નવીન નામ છે તેનો અર્થ નથી
  7. જોગેશ – ભગવાન શિવ, મહાદેવ
  8. જીવેશ- જીવનો એક ભાગ
  9. જીવંત – સારવાર, ઉપચાર
  10. જૈસલ – લોકપ્રિય લોકો
  11. જગદીપ – જે સવાર લાવે છે
  12. જાગવ – વિશ્વમાં જન્મ લેનાર
  13. જાહ્નવ – એક હિન્દુ ઋષિ સાથે સંકળાયેલું નામ
  14. જય – જીત, વિજય, વિજેતા
  15. જીવન – લાઈફ, જિંદગી
  16. જોયજીત – સુખ આપનાર અથવા જીતનાર
  17. જયરાત – જે વિજય દર્શાવે છે
  18. જગબીર – બહાદુર માણસ
  19. જાગરવ – સૂરજ, સૂર્ય, પ્રકાશ
  20. જપેશ – મંત્રના ભગવાન અથવા દેવતા
  21. જન્મેશ – કુંડળીનો દેવ
  22. જૈનેશ – ભગવાન, ગણેશ, ગણપતિ
  23. જગત- ધરા, પૃથ્વી
  24. જાગ્રત – જાગૃત રહેનાર
  25. જાગરવ – સતર્ક, સૂર્ય

આ પણ વાંચો: Baby Names starting with I: છોકરીનું નામ I પરથી રાખવું છે, તો જાણો પોપ્યુલર નામ અને તેનો અર્થ

ન્યૂ બોર્ન બેબી અને લાઈફસ્ટાઈલના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">